________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪.
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
ક્રાંતિ, ત્યાં ત્યાં આ જ તત્ત્વ મૂળમાં છે, એમ જણાશે. પ્રાચીન સ્થિતિના પુરસ્કર્તા જેમ તે સ્થિતિને પોષક એવું તત્ત્વજ્ઞાન કહે છે, તેમ નવા તત્ત્વજ્ઞા પણ નવી સ્થિતિને પોષક એવું તત્ત્વજ્ઞાન કહે છે. પરંતુ આ તુલના માટે લીધેલી એ તિઓમાંથી અમુક એક શ્રેષ્ઠ શા માટે એમ તે તે પત્થાનું વિશિષ્ટ તત્ત્વજ્ઞાન ગૃહીત લીધા સિવાય કહી શકાય તેમ નથી. ઠીક, ધાર્મિક ક્ષેત્રામાં ગમે તેટલું લખી શકાય તેમ છે પરંતુ હિંદુસ્તાન જેવા દેશમાં તેમ લખવું વધારે હિતકારક થશે નહિ.
ww
રાજકીય ક્ષેત્રમાં જોઈશું તે ઇંગ્લેંડ દેશના ઇતિહાસ જ મત્સરના મૂર્તિમંત દાખલા છે. પ્રથમ તે ટાપુમાં એકચક્ર સત્તા હતી. પરંતુ તેનાથી નીચેના સરદારવના (Bazons) મનમાં રાજાની સત્તા વિષે મત્સર ઉત્પન્ન થયા અને સૈન્યના અળવડે પેાતાની સત્તા આછી કરી તેમને આપવા રાજાને ફરજ પાડી. આ સરદારાના મનમાં રાજસત્તા વિષે મત્સર અને સમાજરક્ષણ માટે ધગશ એમાંથી ક ભાવના અત્યંત પ્રબલ હતી એ નિશ્ચિત કરવા માટે કાઇ પણ તત્ત્વજ્ઞાનને આશ્રય લેવાની જરૂર નથી. આવી રીતે ધીમે ધીમે અધાતિ થતી ગઈ અને અંતે રાજસત્તાનું ગુરૂત્ય મધ્યબિંદુ સામાન્ય અને હલકા લેાકેાના વચ્ચે આવી પડયું. તેમાંથી પ્રત્યેક સ્થિતિનું સમર્થન કરનારા અશાસ્ત્રજ્ઞ, કાયદા પડતા તત્ત્વજ્ઞા વગેરે થઇ ગયા છે. પ્રત્યેકના કહેવામાં ચેશા ઘણા સત્યાંશ મળી આવે જ. એકચક્ર સત્તાનું સમન કરનારા તત્ત્વજ્ઞ થઈ ગયા તેવી રીતે પ્રજાસત્તાક રાજ્ય પદ્ધતિ સમાજસત્તાવાદ વગેરે ગાંડપણનું સમન કરનારા અશાસ્ત્રને અને તત્ત્વના હાલે પણ છે. પરં'તુ આ જુદી જુદી સ્થિતિએની અધરાત્તર વ્યક્તિ કંઈ પ્રત્યક્ષ પુરાવા આપી નિશ્ચિત કરી શકાય તેમ નથી.
ફ્રાન્સમાં થએલ ક્રાંતિ અખિલ માનવન્તતનું કલ્યાણ કરવા માટે અને પ્રત્યેક વ્યક્તિને હક્કો મેળવી દેવા માટે થઇ ગઇ છે, એમ
For Private and Personal Use Only