________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થશેવિયજી ઉપાધ્યાયની એક કૃતિ
૫૨૫
માં જો
એક ગુણવાળું
तवोपदेश समवाप्य यस्माद विलीनमोहाः सुखिनो भवामः । नित्य तमोराहुसुदर्शनाय नमोऽस्तु तस्मै तव दर्शनाय ॥८६॥
જે (દર્શન) થી તારા ઉપદેશને પ્રાપ્ત કરીને [અમે મેહ વગરના સુખી થઈએ છીએ તે પાપ–અજ્ઞાનરૂપી રાહુને નાશ કરવા માટે સુદર્શન ચક્ર સમાન તારા દર્શન (જૈનદર્શન) ને હંમેશા નમસ્કાર હે |
આમાં મૂલ કર્તા ના ૧૧૩ કાવ્યો છે. જ્યારે “જૈન ગ્રંથાવલી માં ૧૨ કલેક લખ્યા છે; કદાચ છેલે શ્લેક પ્રશસ્તિરૂપ હેવાથી તે નહીં ગણીને તેમાં ૧૧૨ શ્લેક લખ્યા હશે.
આ તેત્ર સંપૂર્ણ થયા પછી પણ મારી નકલમાં એક બ્લેક નીચે પ્રમાણે છે – न्यायस्य वेत्तुर्मुनितल्लजस्य यशोविजेतुर्गुणयुक्तनाम्नः। इमां कृतिं भक्तिकवित्वयुक्तां प्रापं विलिख्याहमनल्पभाग्यम् ॥
મુનિઓમાં શ્રેષ્ઠ ગુણવાળું નામ જેનું; ન્યાયના પારગામી યશોવિજયજી ની ભક્તિ અને કવિત્વ યુકત આ કૃતિ (ગ્રંથ) ને લખીને—નકલ કરીને મેં મોટું પુણ્ય પ્રાપ્ત કર્યું છે.
ઉપરના શ્વેકથી સાફ જણાય છે કે પ્રસ્તુત સ્તોત્રની નકલ કરનારે (છેલે) લેક બનાવ્યા છે.
उपसंहार મહાનુભાવો ! શીશa viનાથ સ્તોત્ર ને આંતરિક અને બાહ્ય પરિચય સંક્ષેપમાં મારી લધુશકિતથી આ લેખમાં આવ્યો છે. આ લેખથી પ્રસ્તુત કાવ્ય (સત્ર) અને કાવ્યકર્તાશ્રી યશોવિજ્યજી ઉપાધ્યાયને મહાકવિ તરીકે તમે ઓળખે. અને આ કાવ્ય સુંદર રીતે મુદ્રિત થઈ પ્રજાના હાથમાં છુટથી આવો એટલું ઈચ્છી વિરમવા પહેલાં આટલું કહેવું આવશ્યક સમજું છું કે આ સ્તોત્ર સિવાયના બીજા બે તે સંબધી વખત મલે થોડો પરિચય કાલાન્તરે આપવા જરૂર યત્ન કરીશ.
, પત આ કૃતિ "
For Private and Personal Use Only