________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશોવિજયજી ઉપાધ્યાયની એક કૃતિ પર૩ જેમ પુલના સમૂહથી પવિત્ર વન શેભે છે, તેજસ્વી ગ્રહોના સમૂહથી આકાશ શાને છે, તેવી રીતે આભૂષણોથી યુક્ત સંધના માણસે વડે ભાથી ભરેલું તારું પવિત્ર મંદિર હંમેશા શેભે છે. ભગવતપ્રસાદ વર્ણન त्वत्तः प्रसीदन्ति हि कामधेनुकल्पद्रुचिन्तामणिकामकुम्भाः। त्वदप्रसत्तौ च तदप्रसित्तिरिति त्वमेवाऽस्य (सी ?) बुधैनिषेव्यः
તારાથી-(તારા પસાથી) કામધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણિરન અને કામધેટ પ્રસન્ન થાય છે. (મલે છે-ફલ આપવા તત્પર થાય છે), તારી (પ્રભુની) અપ્રસન્નતામાં તેઓની (કામધેનુ વગેરેની) અપ્રસન્નતા (નારાજી) છે, એથી પંડિત વડે તું જ સેવવા-આરાધવા યોગ્ય છે. ભગવાનની સેવાથી મોક્ષ સાથે સાંસારિક સુખ પણ છે – त्वदीय सेवा विहीता शिवार्थ ददाति भोगानपि चानुषङ्गान् । कृषीबलाः शम्यकृते प्रवृत्ताः पलालजाल त्वनुषङ्गसङ्गि ॥७॥
મોક્ષના માટે કરાએલી તારી સેવા ભોગોને (સાંસારિક–વૈષયિક સુખને) સુતાં પ્રયત્ન વગર આપે છે. [ જેમ ] ધાન્યને માટે પ્રવૃત્ત થએલા કીસાનને પરાળ (ઘાસ વિશે ) તે આનુવંગિક જ મળે છે. ભગવાનની વાણી અનુપમ છે– रसैनिरस्ते नवभिर्मनारमाः सुधासुदृष्टा बहुधाऽपि षड् रसाः अतोऽनयोः कः समभावमुच्चरेद् १ वरेण्य हीनामितिविडम्बना
૧ ઊત્તમ વસ્તુ સાથે હીન-અધમ વસ્તુની ઉપમા આપવી તે સીવમાં નામને ૩પમાન છે, જેમકે “વિમિત્રાવના નાતहीनाधिकां च ताम् । निबध्नन्ति बुदाः क्वापि लिङ्ग-भेद तु मेनिरे ॥ (વામટાદાર વરિરછેદ ૪ સ્ટોક ૫૮) પ્રસ્તુતમાં “કાગડાના જેવી
For Private and Personal Use Only