________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
યોવિજયજી ઉપાધ્યાયની એક કૃતિ
જ્ઞાનક્રિયા વિના કાયસિદ્ધિ નથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર૧
न ज्ञानमात्रादपि कार्यसिद्धिविना 'चरित्र' त्वदागमेऽस्ति अपीक्षमाणः पदवीं न पङ्गुर्विना गतिं हन्त पुरं प्रयाति ॥ १८ ॥
તારા આગમમાં ચારિત્ર ( આચરણ વિના એકલા જ્ઞાનથી કાર્યસદ્ધિ ( મેક્ષ ) નથી કેમકે ] માર્ગને જોતે જાણતા છતા પણ પાંગળા માસ ગમન સિવાય ( ચાલ્યા સિવાય ) ઇષ્ટગામમાં પહોંચતા
નથી.
ભગવાનની આજ્ઞાની મહત્તા~~~
संसारसिन्धाविह नास्ति किञ्चिदालम्बनं देव ! विना स्वदाज्ञाम् तया विहोनाः परकष्टलीना हहा ! महामाहहताः पतन्ति ॥ १९ ॥
હે પ્રભો ! આ સસારરૂપી સમુદ્રમાં તારી આજ્ઞા સિવાય કંઇ પણ આલંબન-આધાર નથી, તે ( તારી આજ્ઞા ) સિવાય કઠીન કષ્ટમાં સાએલા માટા મેહથી હણાયેલા ખીચારા લોકેા પડે છે. અથવા મહા મેહથી હણાયેલા મેટા કષ્ટમાં ફસાઇને પડે છે.
महौषधिजन्मजराऽऽमयानां महागला दुर्गतिमन्दिरस्य खनिः सुखानां कृतकर्महानिराशा त्वदीयाऽस्ति जिनेन्द्रचन्द्र ! २० |
હું જિનેશ ! તારી આજ્ઞા જન્મ જરારૂપી રાગેને માટે મોટા ઔષધ તુલ્ય છે, નકાદિ દુર્ગતિને રાકવામાં મેરી અલા સમાન છે, સુખોની ખાણ છે. અને કરેલ કર્મોના નાશ કરનારી છે.
For Private and Personal Use Only
२ शास्त्रीत्याऽपि भवन्ति मूर्खा यस्तु क्रियावान् पुरुषः स विद्वान् ॥ संचिन्त्यतामौषधमातुरं हि न ज्ञानमात्रेण करोत्यरागम् ॥