________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૦
યશોવિજયજી ઉપાધ્યાયની એક કૃતિ
गुणात्वदीया अमिता इति स्तुतावुदासते देव ! नवीधना जना मणिवन्तेषु महोदधेरहो ! न किं प्रवृत्तेरुपलम्भसम्भवः ॥४॥
હે પ્રભા ! તારા ગુણા અસ ંખ્ય છે; છતાં પંડિત પુરુષો તે ગુણાની સ્તુતિમાં ઉદાસીન-હતાશ થતા નથી. સમુદ્રમાં અનન્ત રત્ન હોવા છતાં શું રહ્યો મેળવવા લોકેાની પ્રવૃત્તિ થતી નથી ? (અર્થાત્ થાય છે.)
कलौ जलौधे बहुपङ्कङ्करे गुणव्रजे मज्जति सज्जानिर्जिते प्रभो वरीवर्ति शरीरधारिणां तरीव निस्तारकरी तव स्तुतिः ॥८॥
હે દેવ ! બહુ પાપ-કીચડથી ભરેલા ક્લીયુગરૂપી સમુદ્રમાં સત્પુરૂષોવડે પ્રાપ્ત કરાએલા ગુણો બાએ-નષ્ટ થએ છતે, તારી સ્તુતિ પ્રાણીએને માટે નાવની માફ્ક ભવ સમુદ્રથી પાર પમાડનારી છે.
खलैः किमेतैः कलिकालका लितैर्विपश्चितां नाथ ! यदि प्रसीदसि पराक्रमः कस्तमसां महीयसां तनोति भास महसां पतिर्यदि ॥९॥
હે પડિતાના સ્વામિન્ ! જે આપ પ્રસન્ન થાએ તે પછી કલિકાલના પ્રસાદથી વધેલા આ ખલપુરુષોની શી જરૂરત છે ? અથવા તેના મને શે! ભય છે ? [ કેમકે ] જે સૂર્ય પ્રકાશ કરે તે પછી મેટા અંધકારની શી શિકેત છે ? અર્થાત્ તે પોષણા (વૃદ્ધિ ) પામે નહીં. शमा दमेा दानमधीतिनिष्ठा वृथैव सर्वे तव भक्तिहीनम् । चमत्क्रियां नैव कविप्रवन्धो रसं विना यच्छति चारुबन्धः ।।
તારી ભક્તિ વગરની શાંતિ, ઇન્દ્રિયદમન, દાન અને અધ્યયન તતપરતા બધું વ્યર્થ નકામું છે; [ કેમકે ] સુંદર રચનાવાલો પણ કવિનો ગ્રંથ રસ ( શ્રૃંગારાદિ ) વિના ચમત્કારને પામતા જ નથી.
For Private and Personal Use Only