________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪ સિદ્ધહેમચંદ્ર ભાકરગને રચના સવંત ૪ સિદ્ધરાજે સેમેશ્વર ગિરનાર અને શત્રુંજ્યાદિની યાત્રા કયારે
કરી? તેની સાથે હેમાચાર્ય હતા કે નહિ ? આ ચારે બાબતને હવે આપણે ક્રમશઃ વિચાર કરીએ.
સિદ્ધરાજને વિજય અને પાટણમાં પ્રવેશ લગભગ એક સૈકાથી ગુજરાત અને માળવાના રાજાઓ વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું. મિનળદેવી સેમેધર યાત્રા કરવા ગઈ હતી. ત્યાર બાદ જ્યારે સિહ જયસિંહ બીજે સ્થળે ગમે ત્યારે લાગ જોઈને માલવાના રાજા થવર્માએ ગુજરાત ઉપર ચઢાઈ કરી. પણ બહાદુર અને કાર્યદક્ષ શાંતુ વિગેરે મંત્રિએ ગુજરાતને આંચ આવવા દીધી નહિ સિદ્ધરાજે તે વાત જાણી. માલવપતિની
૧ સિદ્ધરાજના દાદા ભીમ સાથે માલવાના રાજા ભેજની ચકમક ખૂબ ચાલી હતી જકબંધચિંનો ભેજ ભીમ પ્રબંધ. ભીમને રાજ્યકાલ વિ. સં. ૧૦૭૮ થી ૧૧૨૦, કર્ણને ૧૧૨૦ થી ૧૧૫૦ અને સિદ્ધરાજનો રાજયકાલ ૧૧પ૦ થી ૧૧૯૯ સુધી છે.
૨ ગૌરીશંકર ઓઝાજી કહે છે કે તે વખતે નરવર્મા (યશોવર્માનો પિતા) ગુજરાત ઉપર ચઢાઈ કરી આવ્યો હતો. આ પરમાર નરવર્માના શિલાલેખે વિ સં. ૧૧૬૪ સુધીના છે, જુઓ રાજપૂતાનેકા ઈતિહાસ ભાગ ૧ લો પૃ. ૧૯૫. નરવમાંને રાજયકાલ ૧૧૯૦ સુધી મનાય છે. આઝાજી રાજપૂતાને કા ઈતિહાસ ભાગ ૧ પૃ. ૧૯૬ માં લખે છે કે
વર્માને હરાવ્યા પછી તેના આધીન માલવદેશ ચિત્તોડગઢ ડુંગરપુર-વાંસવાડાને પ્રદેશ પણ સિદ્ધરાજને હાથ આવ્યો. આનું રાજચ થયું. ચશોવર્માને પુત્ર રાવમાં થયે.
૩ પ્રબંધ ચિં. સિદ્ધરાજ પ્રબંધ પૃ. ૫૮. આને રચનાકાળ વિ. સં. ૧૩૬૧ છે,
For Private and Personal Use Only