________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૬૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશોવિજયજીના શ્ર્વન વીષે નવા પ્રકાશ
ઉપસ’હાર–સારાંશ
શ્રી યશોવિજયજી ગુજરાતમાં જન્મી અને દીક્ષા લઇ કાશી પહોંચ્યા, ત્યાં મુખ્યત્યા તર્કશાસ્ત્રના ઊંડા અભ્યાસ કરી આગ્રામાં આવ્યા. ત્યાં પણ ચાર વર્ષ રહી વધુ ઉંડુ અધ્યયન કરી ગુજરાત આવ્યા. ગુજરાતના લેાકાને પોતાના જ્ઞાન ચરિત્ર અને અનુભવને અનેક રીતે લાભ આપ્યા. જૈનદર્શન શોભાવ્યું. દર્શનશાસ્ત્ર અને સાહિત્યના સ ંસ્કૃત પ્રાકૃત ગુજરાતી ભાષામાં સા કરતાં વધારે ગ્રંથા લખી ગુજરાતના ઉચ્ચ સાહિત્યભંડારાને શોભાવ્યા. જૈન સાહિત્યની સૌરભમાં વધારા કર્યાં. જન સમાજમાં જે અંધાધુંધી અને શિથિલતા ચાલતી હતી તે ઉપર યોગ્ય પ્રહારો કર્યા . યથાશકય તેમાં સુધારે કર્યાં. છતાં આચાય પછી પણ તેઓએ લીધી નહિં. તેમનામાં પોતાની પ્રીતિ વધારવાની ભાવના હતી. તેમના શિષ્યા સખ્યામાં નહિ જેવા હાવા છતાં આજે તેએ અમર છે. માટુ કામ કરી ગયા છે. વર્તુમાનના જૈન આચાયૅએ આ મહાત્માના જીવનથી પાઠ શિખવા જોઇએ. શ્રી યોવિજયજીનું નિર્વાણુ ડભોઇમાં ૧૭૪૩ વિક્રમ સ ંવતમાં થયું હતું.
ન્યાયચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયનું હવે પછી જીવન લખનારે સુજસવેલી સંબંધી આ મ્હારા લેખ તરફ દષ્ટિપાત કરવા સૂચના કરી વિરમું છું.
For Private and Personal Use Only