________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી યશોવિજયજીના જીવન વિષે નવા પ્રકાશ
૪૫૫
તંત્રી સાહિત્યરસિક ભાઇ મેાહનલાલ લીચă દેશા B. A. L. L. B, મને મળ્યા ત્યારે રા. ધીરજલાલને મેં કહ્યું કે જલ્દી કાર્ય કરવું હોય તો સાક્ષરવર્ય મેાહનલાલભાઇને આપે. તે અન્ને મહાનુભાવાએ મ્હારી આ વાત કબુલ કરી, મેં મુજસવેલીની પ્રતિ મેાહનભાઇને આપી, પણ ભાઇ માહનલાલ ૬. દેસાઇનું સંપાદિત પુસ્તક પ્રકાશિત થાય, તે પહેલાં પ્રસ્તુત ગ્રંથના સારાંશ લખી પ્રકટ કરાય તે સારૂં એવી રા. ધીરજલાલની ઇચ્છા હોવાથી પ્રસ્તુત ગ્રંથના ટુક સાર આ સ્થળે આપવા મેં વિચાર કર્યાં છે.
ગ્રંથકારે સરસ્વતી અને સુગુરૂનું સ્મરણ કરી ગ્રંથના પ્રારંભ કર્યો છે.
શ્રી યજ્ઞાવિજયજી મહારાજના ગામ પિતાદિ વિષે આ પ્રમાણે ઉલ્લેખ છેઃ---
""
શ્રી યશોવિજયજીના ગામનું નામ કન્હે
જાતિ વૈશ્ય–વાણીયા
પિતાનું નામ—નારાયણ માતાનું નામ–સૌભાગ્યદેવી
""
""
""
39
39
,,
,,
www.kobatirth.org
""
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
નામ જસવંત
નાના ભાઇનું નામ પદ્મસિદ્ધ દીક્ષા વિક્રમ સંવત ૧૬૮૮
દીક્ષા સ્થળ-પાટણ
દીક્ષા ગુરૂનુ નામ શ્રી નવિજયજી
વડી દીક્ષા દેનારનુ નામ શ્રી વિજયદેવસૂરિ નિર્વાણુ સંવત્ ૧૭૪૩ નિર્વાણ ગામ ભેાજી
For Private and Personal Use Only