________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેસલમેરના ભંડારને જુના પ્રત્યેના ફોટા
૪૩૩
१० संयमाख्यानकम् ।
??
ઉપર્યુકત ૧૧ ગ્રન્થ પૈકી દ્રવ્યાલંકાર વૃત્તિ, કુવલયમાલા, વિલાસવઠકહા, ધર્મોત્તરટિપ્પણ અને સર્વસિદ્ધાંત પ્રવેશ આ પાંચ ગ્રંથ તે સત્વર પ્રકાશમાં લાવવા આપણું જૈન સાહિત્ય પ્રચારક સંસ્થાઓ અને વિદ્વાને યથાશક્ય પ્રયત્ન કરશે, એવી હું આશા રાખી વિરમું છું. શ્રી મોહનલાલજી જૈન સેંટ્રલ લાયબ્રેરીની હસ્તલિખિત ઉપયેગી પ્રતિઓની પણ મેં નેધ કરી છે, તે સંબંધી સમય મળે વિવેચન સહિત
લખીશ,
For Private and Personal Use Only