________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૨ જેસલમેરના ભંડારના જુના ના ફોટા છે, તે પછી પ્રસ્તુત ટિપનના કર્તા દ્વવાદીને સમય કમમાં કામ ઈવીની આઠમી વા નવમી શતાબ્દી હવે જોઈએ. નય વિષયના પ્રચંડ ગ્રંથ “નય ચક્રવાલ ના કર્તા પ્રચડિ તાર્કિક શ્રી મલવાદિથી આના ટિપ્પણકાર (ધર્માતર ટિપ્પણકાર) મલ્લવાદિ ભિન્ન હોવા જોઇએ, કેમકે જૈન પરંપરા પ્રમાણે નયચવાલના કર્તાને સમય આવી ચોથી શતાબ્દીને છે. આ ટિપ્પણને ગાયકવાડ એરીયંકલ સિરીઝ છપાવે, એવી મારી પ્રેરણ છે.
९ सर्व सिद्धान्त प्रवेश.
શ્રી હરિભદ્રસૂરિના ષટદર્શન સમુચ્ચય તથા સાયણમાધવાચાર્ય કૃત સર્વદર્શન સંગ્રહની પદ્ધતિને આ ગ્રન્થ જૈનાચાર્ય રચિત હોવો જોઈએ. કેમકે આના મંગલાચરણમાં શ્રી જિનેશ્વરને નમસ્કાર કર્યા છે. આમાં તૈયાયિકાદિ સાત દર્શનેનું પ્રમાણ અને પ્રમેયવિષયક મુખ્યતયા વર્ણન કર્યું છે તેને છેલ્લે ભાગ નીચે પ્રમાણે છે.
लोकायतिकानां संक्षेपतः प्रमेयस्वरूपम्, इति लोकायतगद्धान्तः समाप्तः। सर्वसिद्धांतप्रवेशकः समाप्तः । नैयायिक
–ાં–વૌદ્ધ-મીમાં–થતિમતાનિ પિતા समाख्यातानि।
१ सर्वभावप्रणेतारं प्रणिपत्य जिनेश्वर ।
वक्ष्ये सर्व विगमेषु यदिष्ठ तत्वलक्षणे ॥ १॥
For Private and Personal Use Only