________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેસલમેરના ભંડારના જુના ગ્રંથના ફેટા કર૭ (દ્રવ્યાલંકાર) કૃતિ ન્યાય અને સિદ્ધાન્ત વિષયની છે. આ કૃતિને તાકિએ તથા સૈદ્ધાતિકાએ પ્રામાણિક ગણી છે. તેને ઉલ્લેખ પોતાના ગ્રમાં કર્યો છે. સ્યાદાદ મંજરી આદિ ગ્રન્થમાં “તથા જ દ્રારંજૈિ ...' ઇત સાદિ વાકયેથી આ ગ્રન્થકારનો તથા ગ્રન્થનો ઉલ્લેખ આપે છે. પ્રમેયના વિષયમાં આ ગ્રન્થ સારે પ્રકાશ પાડે છે. પરંતુ દુઃખની વાત છે કે આ ગ્રન્થના ત્રણ પ્રકાશ પૈકી પહેલે પ્રકાશ જેસલમેરના ભંડારમાં પણ નથી. છેલ્લા બે પ્રકાશે ત્યાં છે. સાહિત્યસેવીઓને મારી તે નમ્ર પ્રાર્થના છે કે તેઓ આ કીંમતી ગ્રન્થની ઉપલબ્ધભાગને પણ છપાવી મહાપુણ્ય હાસીલ કરે. આ ગ્રન્થને છેલ્લે ભાગ મેં નોંધ્યો છે. બીજા પ્રકાશના છેડે આ પ્રમાણે છે – रूपं च सत्व (त्त्व )मथवादिविटविलुप्त
मित्थं यदा स्थितिमनीयतपुद्गलानाम् तन्मा कदाचिदपि पुद्गलतार्थमाभै (?)
संदीदृशन्यदि भवन्तितमाम् (मां) कृतज्ञाः ॥ इति श्री रामचन्द्रगुणचन्द्रविरचितायां स्वोपनद्रव्यालंकारटीकायां द्वितीयपुद्गलप्रकाशः समाप्तः ।
ત્રીજા પ્રકાશના અતે નીચે પ્રમાણે ઉલ્લેખ છે. नोत्प्रेक्षाबहुमानतो न च परस्पासमुल्लासतो नाऽपीन्दुद्युतिनिर्मलाय यशसे नो वा कृते संपदः
૧ નવમા કલેકની સ્યાદ્વાદ મંજરી ટીકામાં પૂ. ૬૩ ૨ જેસલમેર ભાંડાગારીય ગ્રન્યાનાં સૂચીમાં “રથા” પાક ઉતાર્યો છે. ૩ “પુતાગનીનો” પાઠ જે ભા. સૂચીમાં લખે છે:
For Private and Personal Use Only