________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬ જેસલમેરના ભંકોના જુના ગ્રંથના ફેટા પણ જેસલમેર, ઉત્કંઠા અને નમ્રતાભર્યા હૃદયે આવીને ગ્રન્થના દર્શને, પ્રશસ્તિ, સાહિત્ય પ્ર-ગ્રન્થર્તાના નામો વિગેરે લખીને લઈ જાય છે ને તેના ઉપર સાહિત્યના સુન્દર લેખ લખે છે. સાહિત્યસેવી ગાયકવાડ એરીયરલ સીરીઝને પણ આવું કાર્ય અત્યાવશ્યક લાગ્યું, તેથી તે સંસ્થા તરથી સાહિત્યના મહાન વિદ્વાન શ્રીયુત શ્રાવક ચીમનલાલ દલાલ M. A. ને જેસલમેર મોકલી કેટલાક ગ્રન્થની સુન્દર નોંધ કરાવી હતી. તે પછી તેમના અકાલ મૃત્યુથી સેન્ટ્રલ લાયબ્રેરીના જૈન પંડિતવર્ય શ્રાવક લાલચંદ ભગવાનદાસ ગાંધીએ આ નોંધને વ્યવસ્થિત કરી તે ઉપર પિતાનું સંસ્કૃત ભાષામાં ઈતિહારોપયોગી ટિપ્પણ સહિત સચીપત્ર તૈયાર કર્યું અને બીજી કેટલીક મંદિરની પ્રશસ્તિઓને પણ સંગ્રહ કર્યો. તેને રેન્ટિમીમાઇગ્રન્થાનાં ફૂવી, નામથી ઉપર્યુક્ત સિરીઝે ૨૧ મા ગ્રંથ તરીકે સન ૧૯૨૩ માં બહાર પાડયું છે, સલમેરના તાડપત્ર ઉપર લખાએલા ગ્રન્થ પૈકી ૧૧ ગ્રંથો (તે અત્યન્ત જીર્ણ થઈ ગયા છે.ના કેમેરા દ્વારા ફેટાઓ ઉતરાયા છે. કેટેગ્રાફર ભાઇ મગનલાલ હરજીવનદાસ ભાવનગરી છે. આ બધા (૧૧ ) પ્રત્યેના ફેટાઓના દર્શન મને મુંબઇના ચતુર્માસ દરમ્યાન (ઈ. સન ૧૯ર૭ માં) શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરીમાં થયા. બધી થઈને ફેટાની લેટે ૨૫૪ છે. કીંમત રૂા. ૩૦૦) ની છે, અક્ષરો સાફ દેખાય છે. આમાં નીચે લખેલા ૧૧ ચળ્યો છે.
3. ધાઢવૃત્તિ. શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય અને નાટયદર્પણ, નવવિલાસ, સત્ય હરિશ્ચન્દ્રાદિશત પ્રબંધકાર મહાકવિ રામચન્દ્ર અને ગુણચન્દની પ્રર તુત
For Private and Personal Use Only