________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૬
www.kobatirth.org
શિલ્પના એ જૈન ગ્રંથા
सपरेIपगारहेउ
विजयदसमीर रइअ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नयणमुणिरामचं' दवरिसम्मि |
गिवडिमालकखणाइ णं ॥ ७० ॥
इति परम जैनश्रीचन्द्रांगज ठक्करफेरुविरचिते वास्तुसारे प्रासादविधि - प्रकरण तृतीयम् ॥
શ્રીવાસ્તુસાર પ્રકરણના ભાવાર્થ,
મગલાચ:
(૧)
સમ્યગ્દર્શનાદિને અનુસરનાર સકલસુર ( દેવ ) અને અસુરો (દાનવા )ના સમૂહને નમન કરી, મકાન (ઘર ) આદિને અનાવવાની તાત્ત્વિક વિધિ સંક્ષેપમાં કહીશ.
દ્વારગાથા:—
( ૨ )
આ ગ્રંથમાં ગૃહ નિર્માણુ વિધિની ૧૫૧, બિંબ ( મૂર્તિ) પરીક્ષા પ્રકરણની ૫૩, અને મંદિર બનાવવાની કળાની ૭૦ મળી કુલ ૨૭૪ ગાથા છે.
ભૂમીપરીક્ષા:—
( ૩ )
ચાવીસ આંગલ ભૂમિને ખાદી ફરી તે જ માટીથી પૂવી ( તે ખાડાને ભરવા ). ખાડા ભરતાં જો તે અધૂરો રહે તે હી ન લ થાય, માટી વધે તે અધિક ( સારૂં ) ફલ થાય, અને ખરાખર થાય તો મધ્યમ લ થાય.
મૂત્તિનિર્માણ વિષે:
(૪)
સ્મૃતિ રૌદ્ર—ભયંકર આકારની હોય તો મૂતિ કરે, અધિક ( શાસ્ત્રોકત અંગ પ્રમાણુ કરતાં વધુ )
For Private and Personal Use Only
કરાવનારા નાશ અંગવાળી હોય