________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિલ્પના બે જૈન ગ્રંથે
૪૧૫ इति परमजै नश्रीचंद्रांगजठक्कुरफेरुविरचिते वास्तुसारे बिंबपरीक्षाप्रकरण द्वितीयम् ।।
ત્રીજું પ્રકરણ પ્રાસાદ નિર્માણ વિધઃभणिय गिहलक्खणाई
बिंबपरिक्खाइसयलगुणदोस। संपइ पासायविही
संखेवेण णिसामेह ॥ १ ॥
તે પછી પ્રાસાદપીઠ માન, પીઠસ્વરૂપ વિગેરે વિષયે છે. પ્રાસાદ (મંદિર)ના ૨૫ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તે નામે આ પ્રમાણે આ ગ્રંથમાં ક્રમશઃ આપ્યા છે –
૧ કેશરી, ૨ સર્વ ભદ્ર, ૩ સુનંદન, ૪ નંદિશાલ, ૫ નંદીશ, ૬ મંદિર, ૭ શ્રીવત્સ, ૮ અમૃતભવ, ૯ હેમવત, ૧૦ હિમકૂટ, ૧૧ ફેલોશ, ૧૨ પૃથ્વીજય, ૧૩ ઈન્દ્રનીલ ૧૪ મહુનીલ, ૧૫ ભૂધર, ૧૬ રત્નકૂટ, ૧૭ વૈદુર્ય, ૧૮ પઘરાગ, ૧૯ વજક, ૨૦ મુકુટેવલ ૨૧ અરાવત, ૨૨ રાયહંસ, ૨૩ ગરુડ, ૨૪ વૃષભ, ૨૫ મેરૂ.
सिरिधंधकलसकुलसंभवेण
વાસુપણ પળા कन्नाणपुरठिएण य
निरिकिबउ पुष्वसत्थाई ॥ ६९ ॥
For Private and Personal Use Only