________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“યાદાદમંજરીને ન્યાય
૩૮૫ મન કરવા છતાં પિતાની ધુનથી એક માણસ દુઃખના માર્ગે પ્રયાણ કરી સફળતા નહિ મળતાં થાકીને પાછો મૂળ સ્થાનમાં આવે, તે માટે આ ન્યાયને ઉપયોગ થાય છે.
વાર્યો ન રહ્યો પણ હાર્યો રહ્યો' કહેવતની આની સાથે સમતા જણાય છે. (આ ન્યાય મૂળની ૧૦મી કારિકામાં છે.)
ત્રિશંકુન્યાય વિકોઈના શાપથી ત્રિશંકુ નામને એક પુણ્ય ભૂમિથી આકાશ જતાં વચ્ચે અટકી પડે. ન તે આકાશમાં કે ન તે પૃથ્વીમાં રહી શ. બન્ને તરફથી ભ્રષ્ટ થએલને માટે આ ન્યાયને પ્રયોગ થાય છે. ત્રિ શ” પૌરાણિક વ્યકિત છે.
બી કતરે ઘરને યે નહિ અને ઘાટને યે નહિ.' કહેવત સામે આ ન્યાય છે.
(૧૭) तुल्यबलयोर्विरोधः ।
- “સરખાઓને વિધ વિ. સરખી શકિતવાળાઓમાં જ વિરોધ હોઈ શકે અને તે જ શેભે. હાથી અને કીડીમાં વિરોધ હોઈ શકતો નથી. - એક સરખી શકિતવાળા લડતા હોય કે વાદવિવાદ કરતા હોય ત્યાં આ ન્યાય બોલાય છે. શાસ્ત્રીય બાબતમાં આ ન્યાય ઘણુવાર ૧૫રાશમાં આવે છે.
For Private and Personal Use Only