________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
“સ્વાદાદમંજરીના ન્યાયે ”
(૧૩) घंटालोलन्यायः ।
ઘંટા લેલક ન્યાય ? વિ. ઘંટના વચ્ચેનું લેલક એક બાજુ નથી હોતું. વચ્ચે જ લટક્યા કરે છે. તેની જેવો ન્યાય; બન્ને બાજુથી ભ્રષ્ટ થઈ વચ્ચે લટકનારને માટે અને બન્નેમાં સંબંધ રાખનાર-વગ રાખનારને માટે ન્યાય વપરાય છે.
ઘડિયાળનું લેલક” અને “હિ દુધમાં પગ રાખ ” એ કહેવત આ ન્યાય જેવી કહી શકાય.
(૧૪) • डमरुकमणिन्याय
ડમ લોલક ન્યાય વિ. મદારીને વગાડવાનું વાદ્ય તે “ડમ અને તેના ગળામાં બાંધેલ લેલક જેવું હૈયું છે તે મણિ કહેવાય, આ ન્યાય ઉપરના જેવો છે.
(૧૫) तडाऽदर्शिशकुन्तपोतन्यासः । કાંઠાને નહિ જોઈને પાછા ફરેલા પક્ષિને ન્યાય વિ. દરિયા વચ્ચે નાવના કૂવા ઉપરથી એક પક્ષી કિનારા ઉપર જવા નિકળ્યું, પણ સર્વત્ર પાણી હેવાથી કિનારો પ્રાપ્ત ન થયા. અંતે થાકીને પાછું તે નાવ ના કુવા પાસે આવ્યું, તેના જેવો ન્યાય.
For Private and Personal Use Only