________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણહિલપુર-પાટણને ભૂતકાળ
૩૨૫ તે સમયે કુણગર અને અનાવાડા સુધી વસતી અને મકાને ફેલાએલાં હતાં એમ અત્યાર લગી દેખાતાં જૂનાં અવશેષથી જણાય છે. માઈલે સુધી દેખાતાં ચિઠ્ઠો, ખોદકામ કરવાથી નવો પ્રકાશ પાડી શકે, એમ લાગે છે. તેમાં કેટલીક અમૂલ્ય ચીજો મળવાની સંભાવના પણ રહે છે. વડેદરા સ્ટેટે આ કાર્યમાં પિતાને પ્રેમ બતાવવું જોઈએ. પાટણની ઉન્નતિ અને અવનતિ
પાટણની સ્થાપના થઈ ત્યાંથી લઈ તેરમી સદી પૂરી થઈ ત્યાં લગી તો પાટણે દિવસે દિવસે ખૂબ પ્રગતિ કરી. અનેક પરાક્રમે બતાવ્યાં. વિધ વિધ કલા વિદ્યા અને ઉદ્યોગને વિકાસ સાધ્યું, ને દરેક રીતે પાટણની ઉન્નતિ થતી રહી. ચૌદમી સદીથી પાટણની ઉન્નતિ અટકી ગઈ. પાટણની રાજગાદી ઉપર બેસતા હીનસત્વ અને બસની રાજાઓએ પાટણની અવનતિનાં કારણે એકઠાં ક્ય. પરસ્પરના કલેશ અને ફૂટે તેમાં ઉમેરો કર્યો. તેથી મુસલમાનોને પ્રવેશ થવા લાગે. તેમણે પાટણ ઉપર આક્રમણ કરી પાટણને છિન્નભિન્ન કર્યું તેના ધનમાલની લૂંટ કરી. વિદ્યા કલા શિલ્પ અને ધર્મસ્થાનને ધ્વંસ કર્યો.
સેલંકીએ પછી વાઘેલાઓનું પાટણમાં રાજ્ય થયું, તે વંશને છેલ્લે રાજા કરણ ઘેલે થે. વિક્રમ સંવત ૧૩૫૬માં અલાઉદીન ખુનીએ તેને હરાવ્યો. તે પછી પાટણ રાજધાનીનું શહેર ન રહ્યું. તેની શોભા અને કીતિને મોટો ફટકે લાગે. પાટણમાં મુસલમાન ઓફીસરે રહી ત્યાંની વ્યવસ્થા કરતા હતા. વિક્રમ સં. ૧૪૬૯ માં અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી, તેને પિતાની રાજધાનીનું શહેર બનાવ્યું. તે પછી તે અમદાવાદ પાટણ વિગેરે ગુજરાતના ઘણાં શહેરની શોભા મહત્તા અને સમૃદ્ધિ હરી લીધી. મધ્યમાં હોવાથી અમદાવાદની ઉન્નતિ ખૂબ થઈ. વિ. સં. ૧૩૫૬ પછી પાટણ એક
For Private and Personal Use Only