________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૦૦ પાડીવવાળા રોડ તારાચજી સાકલચજી માત ૧૦૦૦ મામ્બાસાવાળા ભાઇ મગનલાલ જાદવજી તરફથી. આ મેટી રકમો મુખ્ય છે. તે સિવાય જુદા જુદા ગામેાની અને મુંબઇમાં પણ લગભગ પાંદરસો જેટલી રકમ થઇ છે આ બધી રકમોને નામવાર હિસાબ એના રિપોર્ટમાં બહાર પાડવામાં આવશે. શ્રી હિમાંશુવિજયજીના સ્મારકમાં આ અગાઉ એક સંસ્કૃત ગ્રંથ આવ્યે છેઃ દાદાવ્રત કથાસંગ્રહ. હિમાંશુવિજયજી
પ્રકટ
આ
ગ્રંથ
શ્રી
કરવામાં સંસ્કૃત કથાઓને મહારાજે પોતાની વિદ્યમાનતામાં પોતે જ સપાદન કરવા શરૂ કર્યાં હતા. તે બહાર પડે, તે અગાઉ તેમના દુ:ખદ સ્વર્ગવાસ થયા ;એટલે એમનુ અધૂરૂ રહે- કામ શાન્તમૂર્તિ મુનિરાજશ્રી જયન્તવિજયજીંએ પૂરૂ કરી આપવાથી તે ગ્રંથ બહાર પડી ચૂકયા છે, કે જે સાધુ મુનિરાજોને વ્યાખ્યાનમાં વાંચવાને માટે ઘણા ઉપયોગી છે.
ખીજોત્રંથ શ્રીહિમાંશુવિજયજીના લેખે!' બહાર પાડવા માટે અમે ભાગ્યશાળી થઈએ છીએ, સ્વર્ગસ્થના લેખાને જ્યાં ત્યાંથી ભેગા કરી, તેની ભાષા અને વિષયવાર ગોઠવણ કરી, વ્યવસ્થિત રીતે સંપાદન કરવાનું કામ સ્વર્ગસ્થના ગુરૂશ્રી વિદ્યાવિજયજી મહારાજે કર્યું છે, એ વધારે ખુશી થવા જેવુ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ એક પછી એક સારાં સારાં સામાજિક અને ધાર્મિક પુસ્તકા આ ગ્રંથમાળામાં બહાર પાડવાની અમે ઉમેદ રાખીએ છીએ.
કરાચી જેવા સિંધ પ્રદેશમાં સંસ્કૃત અને ગુજરાતીનાં જોઇતાં સાધના નહિ મળવા છતાં ‘પ્રભાત' પ્રેસના માલીકાએ, આવા સારા ગ્રંથ બહાર પાડવાની જે સગવડ કરી આપી, એ બદલ અમે તેમના આભારી છીએ. પ્રાન્ત-મહુમના સ્મારક કુંડની વૃદ્ધિ થાય, અને તેમાંથી સ ંખ્યાબંધ ગ્રંથા બહાર પાડવાની ગુરૂદેવ અમને શકિત પ્રદાન પ્રકાશક કરે, એટલુ ઇચ્છીએ છીએ.
(૧૬)
For Private and Personal Use Only