________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હિમાંશુવિજયજી સ્મારક ફંડ
સ્વર્ગસ્થ વિદ્વાન, વક્તા, લેખક અને સંસ્કૃતના કવિ ન્યાયસાહિત્યતીર્થં તર્કાલકાર, મુનિશ્રી હિમાંશુવિજયજીના ગત્ વર્લ્ડમાં હાલા મુકામે થએલા સ્વર્ગવાસથી સમસ્ત જૈનક્રામને જે આધાત લાગ્યા હતા, એ કાઇથી અજાણ્યું નથી. પ્રથમ તે સિંધ જેવા માંસાહારી અને વિકટ પ્રદેશમાં, મેટા રેગીસ્તાનને પસાર કરી, સેકંડે વર્ષોંના આંતરા પછી મુનિરાજશ્રી વિદ્યાવિજયજી અને મુનિરાજશ્રી જયન્તવિજયજીએ, સિધમાં જવાનું સાઢુસ કર્યું”, અને તેમાં હાલા જેવા એક સિધના ગામમાં, આવા ભર યુવાન વયે એક તેજસ્વી સાધુનુ ચાલ્યા જવું, એ સમસ્ત કામને ભારે દુઃખકર્તા થાય, એ સ્વાભાવિક જ છે. છતાં જે કાળે જે બનવાનુ હાય છે, તેમાં કાઇ મિથ્યા કરી શકતું નથી. એટલે આપણું કર્તવ્ય તે। એજ રહે છે કે એ સ્વર્ગવાસી આત્માની શાન્તિ ચાહવી, અને તેમની સ્મૃતિ કાયમ રહે એવુ' કંઇ સ્મારક રાખવું
તે પછી જ્યારે મુનિરાજશ્રી વિદ્યાવિજયજી અને મુનિરાજશ્રી જયન્તવિજયજી કરાચી પધાર્યા, ત્યારે તેઓશ્રીના ઉપદેશથી શ્રી કરાચીના સથે એક કમીટી મુકરર કરી, શ્રી હિમાંશુવિજયજી સ્મારક ફંડ ખોલ્યું, અને આ ફંડમાં જે રકમ થાય, તેને ઉપયાગ શ્રી હિમાશુવિજયજી સ્મારક ગ્રંથમાળા તરીકે કરી, સારાં સારાં પુસ્તકા, કે જે ઉક્ત બન્ને મુનિરાજો પસંદ કરે, તે કાઢવાં, અને આ ગ્રંથમાળા શ્રી વિજયધસૂરિ જૈન ગ્રંથમાળા ઉજ્જૈનની પેટા ગ્રંથમાળા તરીકે રહે, એવું ઠરાવવામાં આવ્યું.
અત્યાર સુધીમાં આ કુંડમાં લગભગ સાતેક હજાર રૂા,ની રકમ થઇ છે, જેમાં
૨૦૦૦ લગભગ શ્રી કરાચી જૈનસ ંધમાંથી
(૧૫)
For Private and Personal Use Only