________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પાંચમા.
તાલપત્ર અને કેલપત્રના વાયુ,
तालपत्रकरम्भाया दलस्य व्यजनो हिमः । मधुरोऽतिश्रमम्नः स्यादार्द्धत्वात् कफकोपनः ॥ निद्राकरः प्रीतिकरः शोकरोगविकारहा । दाहपित्तश्रमग्लानिनाशनो भ्रमशान्तिकृत् ॥
इति तालपत्रवायुः ।
તાડના પાંદડાને તથા કેળના પાંદડાને વાયુ ઠંડા, મધુર અને અતિ શ્રમને નાશ કરનારા છે, તથા તે વાયુ લીલા હાવાથી મુને કાપાવેછે, વળી તે નિદ્રા ઉત્પન્ન કરનાર, પ્રીતિ ઉપજાવે એવા, શાક અને રોગના વિકારને નાશ કરનારો, તથા દાહ, પિત્ત, શ્રમ અને ગ્લાનિને નાશ કરનારો તથા ભ્રમને શમાવનારો છે.
૪૩
વીરાના તથા મેારપીંછના વાયુ. उशीरमूलरचितं व्यजनं शिखिपिच्छकैः । व्यजनेन सुगन्धः स्यात् मन्दशीतगुणात्मकः ॥ ग्लानिमूर्च्छा भ्रमशोषविसर्पविषदर्पहा । इति पञ्चविधो वायुरुपायेन कृतो नृणाम् ॥
इति त्रयोदश वातगुणाः ।
વીરાના મૂળના વાળાથી બનાવેલા પંખાને તથા મેારનાં પીછાંના પંખાને વાયુ સુગંધવાળા, તથા મંદ અને શીતળતા ગુણવાળા છે. એ વાયુ ગ્લાનિ, મૂર્છા, ભ્રમ, શેષ, વિસર્પ રાગ, અને ઝેરના જોરનો નાશ કરનારો છે. એ રીતે પાંચ પ્રકારને વાયુ મનુષ્યને અથૈ ઉપાયથી ઉત્પન્ન કરેલો જાવે. એ પ્રમાણે આઠ દિશાના આ અને પાંચ કુત્રિમ મળીને તેર પ્રકારના વાયુના ગુણુ કથા.
ઋતુ પરત્વે વાયુના પ્રવાહ,
शिशिरे पूर्वकृद्वायुरास्ले यो हेमन्ते मरुत् । वसन्ते दक्षिणो वायुष्मे नैर्ऋत्यकस्तथा ॥
For Private and Personal Use Only