SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૨. હારીતસંહિતા. વસ્ત્રથી ઉત્પન્ન કરેલા વાયુ ત્રણ રોગીને તથા શોક્ રોગીને હિતકર નથી; તેમાં રાતા લૂગડાથી વાયુ ઉત્પન્ન થયા હોય તે તે વિશેષે કરીતે વવા. કેમકે તે કને તથા રક્તને કાપાવેછે તથા ઘણા રો ગને ઉત્પન્ન કરેછે. વળી તે શ્રમ, ગ્લાનિ અને તરસ એ ઉપદ્રામાં અત્યંત તંદ્રા તથા નિદ્રા ઉત્પન્ન કરે એવે છે. ચર્મવાયુ, Acharya Shri Kailassagarsuri Gyanmandir छागमौरभ्रमेणैस्तु चर्मव्यजनमुत्तमैः । कासश्वासक्षत क्षीणशोषदोषविकारनुत् ॥ अजचर्मोद्भवो वायुस्त्रिदोषशीतशूलहा । खल्ली वर्णविसर्पनः कंडुकुष्टविनाशनः ॥ કરાના, ઘેંટાના અને હરણના ચામડાના ઉત્તમ વીંજણાના વાયુ ખાંસી, શ્વાસ, ઉરઃક્ષત, ક્ષય, શેયરોગ, એ સઘળા વિકારને નાશ કર નારો છે; એકડાના ચામડાથી ઉપલો વાયુ ત્રિદોષ, શીત અને શૂળને મટાડનારો છે, તેમજ ખડ્ડી નામે વાયુના રોગને, મુખના ચેહેરાના રેગને, વિસર્પ ( રતવા ) ના રાગને, ખસને તથા કુષ્ટ ( કાઢ ) તે નાશ કરનારા છે. વાંસને વાયુ. वैणवं व्यजनं तन्द्रानिद्राकरणमेव च । रूक्षोऽतिकषायरसो न च वातप्रकोपनः ॥ इति वायुः । વાંસના પંખાના વાયુ તંદ્રા અને નિદ્રા ઉત્પન્ન કરેછે; વળી તે રૂક્ષ અને અતિ તુરા રસવાળે છે તથા વાયુને કાપાવનારા નથી. કાંસ્યપાત્રને વાયુ, कांस्यपात्रमरुग्रक्षः सोष्णो वातस्य शान्तिकृत् । दाहश्रमनः स्वेदनो निद्रासौख्यकरो नृणाम् ॥ કાંસ્યપાત્રને વાયુ રૂક્ષ, ગરમ, અને વાયુ રોગની શાંતિ કરનારા છે; વળી તે દારુ, શ્રમ, અને ખેદને નાશ કરનારા તથા મનુષ્યોને નિદ્રાનું સુખ આપનારા છે. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy