SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારીતસંહિતા. કરવાથી સુખ થાય છે. જેઠીમધ, ઉપલેટ અને મજીઠ એ ઔષધવડે પકવ કરેલું ઘી હિતકારક છે. ઉપલેટ, જેઠીમધ, ચંદન, દીવેલાનાં પાંદડાં, એ સર્વને દૂધમાં વાટીને તેને લેપ કરવાથી તે મધ્યદગ્ધને ફાયદો આપે છે. કપૂરનું ચૂર્ણ, ગેરૂ, લેધર, એ સર્વનું ચૂર્ણ ઘીમાં કાલવીને દાઝેલી જગાએ ચેપડવું. જે પરૂ થયું હોય તે તે કોરું ચૂર્ણ ભભરાવવું તેથી પરૂ નાશ પામશે અને દાઝેલી જગાએ અંકુર આવશે, આમળાં, તલ અને ઉપલેટ એ ત્રણને પાણીમાં વાટીને દાઝયા ઉપર ચેપવું. લેધર, વરણવાળે, અને મજીઠ, એ ત્રણને ઠંડા પાણીમાં વાટીને દાઝયા ઉપર તેને લેપ કરે. અળસીના તેલને લેપ કરવાથી અથવા જેઠીમધ અને ઘીને લેપ કરવાથી દાઝેલી જગેએ અંકુર આવે છે તથા બળતરા થતી અટકે છે. એ બન્ને ઔષધે લેપ તથા અભંગમાં હિતકારક છે. ધૂમાડાના ઉપધાતની ચિકિત્સા, धूमोपघाते वमनं क्षीरपानं तथोपरि।। जले च तरणं श्रेष्ठं धूमदाहोपशान्तये ॥ ધૂમાડાવડે ઉપઘાત થયો હોય તે રોગીને વમન કરાવીને પછી દૂધ પાવું. તથા ધૂમાડાના દાહની શાંતિને અર્થે પાણીમાં તરવું એક છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे चिकित्सास्थानं नाम .. एक षष्टितमोऽध्यायः । तृतीयस्थानं समाप्तम्। * : For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy