SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तृतीयस्थान-मध्याय मागशुसा भी. ७४४ ऊनषष्टितमोऽध्यायः। विषत સ્થાવર વિષને ભેદ, आत्रेय उवाच । द्विविधं विषमुद्दिष्टं स्थावरं जङ्गमं भिषक् । शृङ्गिको वत्सनाभश्च तथा च शाझ्वेरकः॥ दारकः कालकूटश्च शङ्खः स्यात् सक्तुकस्तथा । हालाहलश्चाष्टमश्च तथाष्टौ विषजातयः ।। शृङ्गिकः कृष्णवर्णश्च वत्सनाभश्च पीतकः। शुण्ठीसमानवर्णश्च शाहूवेरः स उच्यते ॥ दारको हरिवर्णश्च कालकूटो मधुप्रभः । शङ्खश्वातिविषाभासः सपीताभश्च सक्तुकः। हालाहलः कृष्णवर्णश्चाष्टौ च जातयस्तथा ॥ આત્રેય કહે છે. –હે વૈવ! સ્થાવર અને જંગમ, એવા બે પ્રકારનું વિષ કહેલું છે. તેમાંથી સ્થાવરના આઠ પ્રકાર છે. ઇંગિક (શીંગ(उयो) १४नाग, शाईवे२७, ६॥२३, , शंभ (भियो,) समतु, અને આઠમું હલાહલ, એવા આઠ પ્રકાર વિષના જાણવા. શંગિક વિષ કાળા રંગનું હોય છે અને વછનાગ પીળે હૈયછે, સુંઠના જેવા રંગના ઝેરને શાફ્ટવેર કહે છે; દારક વિષ લીલા રંગનું હોય છે, કાલકૂટ વિષ મધ જેવા રંગનું હોય છે; શંખ નામનું વિષ અતિવિખ જેવું હોય છે, સતુક વિષ પીળું હોય છે, અને હલાહલ વિષ કાળા રંગનું હોય છે. એ પ્રમાણે આઠ જાતનાં વિષે જાણવાં. વિષ પીધેલાની ચિકિત્સા पीतविषं नरं दृष्ट्वा सद्यो वमनमुत्तमम् । यावत् पतति विषं पीतं तावत्तु वमयेत् सदा। सिश्चेत् शीताम्भसा वक्र मन्त्रपूतेन सत्वरम् ॥ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy