________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૮
હારીતસંહિતા.
मुद्राव्यप्रदशदोर्दण्डमण्डिताय कपिशजटाजूटार्धचन्द्रधारिणे भस्मरागरञ्जितविग्रहाय उग्रफणिपतिकालकूटाटोपमण्डितकण्ठदेशाय जयजय भूतनाथामरात्मने रूपं दर्शय दर्शय नृत्य नृत्य चल चल पाशेन बन्ध बन्ध हुङ्कारेण त्रासय त्रासय वज्रदण्डेन हन हन निशितखड्न छिन्न छिन्न शूलाग्रेण भिन्न भिन्न मुद्रेण चूर्णय चूर्णय सर्वग्रहाणामावेशयावेशय स्वाहा ।
ग्रहाविष्टे न चेत् तस्मै दीयते बलिरुत्तमः ।
मुक्तो भवति तस्साच संशयो नास्ति तत्र च ॥
ભૂતના પતિ ભગવાન રૂદ્રને નમસ્કાર છે. કિલિ કિલિ એવો શબ્દ કરનારા, ભયાનક દાવડે વિકાળ મુખવાળા, ત્રણ નેત્રમાં ધગધગી રહેલા અગ્નિવડે પીળાં નેત્રવાળા, તીવ્ર કપરૂપી અગ્નિવડે અત્યંત તેજવાળા, પાશ, શળ, ખવાંગ, ડમરૂ, ધનુષ્ય, બાણ, મુદ્ગર, અભય, દંડ, શમમુદ્રા, અવ્યગ્ર દશ હાથરૂપી દંડ, એ સર્વથી અલંકૃત, ભસ્મથી ભુખરી જટાના જૂટમાં અર્ધચંદ્રને ધારણ કરનારા, ભસ્મને રંગવડે રંગેલા દેહવાળા, ઉગ્ર સર્પરાજ તથા કાળકૂટ નામના વિષવડે શેભાયમાન કંઠવાળા, એવા ભૂતેના પતિ દેવના આત્મારૂપ રૂદ્રને જ્ય થાઓ, જય થાઓ. હે ભગવાન! તમારું રૂપ દેખાડે દેખાડે, નાચે નાચે, ચાલે ચાલે, પાલવડે બાંધે બાંધે, હોંકારાથી ભાસ પમાડો ભાસ પમાડે, વજ દંડવડે હણે હણે, તીવ્ર ખર્શવડે કાપે કપિ, શૂળના અગ્રવડે ભેદ ભેદો, મુક્ઝરવડે ચૂરે કર ચૂરો કરે, સર્વ ગ્રહોને આવેશ કરે આવેશ કરે.
ગ્રહને આવેશ થયેલા મનુષ્યને જે ઉત્તમ બલિદાન આપવામાં આવે તે મનુષ્ય તે ગ્રહની પીડામાંથી મુક્ત થાય એમાં સંશય નથી.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने भूतविद्या
જિવાતા નામ અષ્ટાચાર મોધ્યાયઃ |
For Private and Personal Use Only