________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૬
હારીતસંહિતા.
પાવાથી અપર એ સમય, આમળા
મૂત્રબંધ પલાશભેદ, હરડે, બહેડાં, આમળાં, ખડબૂચના બીજ, કાકડીનાં બીજ, પીપર, એ સર્વને ચોખાના વણમાં વાટીને સાકર નાખીને પાવાથી બાળકને પિશાબ છૂટે છે.
વિધી, સુંઠ, હરડે, દંતમૂળ, અને ગેળનું ચૂર્ણ આપવાથી બાળકની વિધિ મટે છે એમાં સંશય નથી.
અતિસાર, પાહાડમૂળ, બીલી, સેનાગેરૂ, કડાછાલ, શીમળાની છાલ, એ સર્વને વાટીને બાળકને દૂધ સાથે પીવાથી તેને અતિસાર મટે છે.
ત્વચા ષ. સાદડ, કદંબ, ઉપલેટ, સેનાગેરૂ, એ સર્વને વાટીને લેપ કરવાથી બાળકને ત્વચાને દોષ નાશ પામે છે.
નેત્રરોગ, લેધર, રસાંજન, નાની હરડે, ગેરૂ, એ સર્વને મધ સાથે મિશ્ર કરીને આંખે આંજવાથી બાળકોને નેત્રરંગ મટે છે.
બાળકની બુદ્ધિ વધારવાને ઉપાય, वचा ब्राह्मी च मण्डूको धनकुष्ठं सनागरम् । घृतेन प्रातदेयं च बालानां पुष्टिकारकम् ॥ गुडूचिकापमार्गश्च विडङ्ग शपुष्पिका। 'विष्णुकान्ता वचा पथ्या नागरं च शतावरी॥
चूर्ण घृतेन संमिश्रं लिहतो धीः प्रवर्तते । त्रिभिर्दिनैः सहस्रैकं श्लोकानामवधारयेत् ॥
इति बालानां प्रज्ञाकरणम् । વજ, બ્રાહ્મી, મટુકી, ઉપલેટ, સુંઠ, એ ઓષધોનું ચૂર્ણ કરીને બાળકોને સવારમાં ખવરાવવાથી તેઓ પુષ્ટ થાય છે.
ગળો, અઘાડે, વાવડીંગ, શંખાવળી, વિષ્ણુકાંતા, વજ, હરડે, સુંદર
For Private and Personal Use Only