________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન અધ્યાય ચેાથે.
અળવાન પુરૂષના શરીરમાંના અગ્નિને શીત બહાર જતાં અટકાવેછે તેથી તેને જઠરાગ્નિ પ્રબળ થઇને જ્યારે તેને પાચન કરવાના ૫દાર્ય ( આહાર ) અલ્પ હોય છે ત્યારે તે વાયુથી પ્રજ્વલિત થઈને ધા તુઓને બાળી નાખેછે; એટલામાટે હેમંત ઋતુમાં મધુર, ખાટા અને ખારા રસ ખાવા. વળી આ ઋતુમાં રાત લાંખી હાવાથી સવારમાંજ ભૂખ લાગેછે. પણ વૈધશાસ્ત્રમાં શું અકાર્ય કહ્યું છે તેને જાણીને પછી જે તેમાં કહ્યું હાય તેપ્રમાણે કરવું. વૈધક શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, આકડા, વડ, ખેર, કરંજ, સાદડ, વગેરે વૃક્ષાની કામળ તથા તુરી, તીખી અને કડવી સેટીનું દાતણ સવારમાં કરીને પછી ખાવાપીવા વગેરેનું કાર્ય કરવું.
શિશિરાચાર
बहुलशिशिरवातः किञ्चिदुद्भूतसस्या भवति वसुमतीयं पक्वशस्यैस्तु पीता । कथमपि तु हिमं स्याल्लिङ्गवैशेषिकं वा पवनकफविकारो जायते शैशिरे च ॥
શિશિર ઋતુમાં અતિ ઠંડા પવન વાયછે. પૃથ્વીમાં કહીં કહી ધાન્યો ઉત્પન્ન થાયછે. પાકા થયેલા ધાન્ય વગેરેના છેડથી પૃથ્વી પીળી દેખાયછે. કોઈ વખત વિશેષ ચિન્તવાળું હિમ પડેછે એટલે હિમ પડવાથી અનાજ વગેરેના છેડ બળી જાયછે. તથા મનુષ્યેાતે વાયુ અને ફના રોગ ઉત્પન્ન થાયછે.
गौराराभारतमतिशयेनारुणान्यम्बराणि
सेव्यं तिक्तं कटुकलवणं प्रायशो ह्यम्लमेव । स्वेदो मर्द प्रतिदिनमिदं कारयेद्यत्र सम्यक् नाशं जातोऽनिलकफगदश्चाशु तस्य प्रकोपः ॥
૩૧
For Private and Personal Use Only
इति शिशिरोपचारः ।
ગૌર વર્ણની સ્ત્રીને સંભોગ કરવા, રક્ત વસ્ત્ર પેહેરવાં, કડવા, તીખા, ખારા, અને વિશેષે કરીને ખાટા પદાર્થોનું સેવન કરવું, તથા