SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ३० www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારીતસંહિતા. હેમંત પચાર. बहुशीतः समीरोऽल्पश्चाल्पवासरता ऋतौ । अल्पतेजा दिवानाथो धूमाक्रांता च दिग्भवेत् ॥ विशीर्णशालिकेद्वारा नीलधान्योज्ज्वला मही । एवंगुणसमायुक्ता हैमन्ती स्म भवेदृतुः ॥ હેમંત ઋતુમાં વાયુ થોડા વહેછે તથા તે ધણા ઠંડા હોયછે. ટ્વિ વસે નાના થઈ જાયછે. સૂર્યના તાપ થોડા પડેછે. દિશા ભૂખરી થાયછે. ડાંગરના ક્યારડામાં ડાંગર ગરી પડેછે ( અર્થાત ડાંગર પાકી જવાથી ખેડૂતે તેને લેઈ લે છે.) લીલાં ધાન્યાના છોડવડે પૃથ્વી શાભાચમાન દેખાયછે. હેમંત ઋતુ એવા ગુણવાળી હોય છે. तत्र वातकफा दोषा दृश्यन्ते कुपिता भृशम् । अग्निसंसेवनं पथ्यं कटुक्षाराम्लसेवनम् ॥ गौरारामारतं शस्तं व्यायामश्च प्रशस्यते । एवं संशाम्यते दोषाः कफवातसमुद्भवाः ॥ એ ઋતુમાં વાયુ અને કફ્ એ દોષ અત્યંત કાપ પામેલા જોવામાં આવેછે, તેથી અગ્નિનું સેવન કરવું તથા તીખા, ખારા અને ખાટા રસ ખાવા એ પથ્ય છે. ગૌર વર્ણની સ્ત્રીની સાથે વિહાર કરવા અને કુસરત કરવી એ પણ પ્રશસ્ત છે. એમ કરવાથી ક અને વાયુથી ૬પજેલા રાગ શમેછે. હેમંતે।પચાર માટે બીજા આચાર્યોનું મત, बलिनः शीतसंरोधाद्धेमन्ते प्रबलोऽनलः । भवत्यल्पेन्धनो धातून् स पचेद्वायुनेरितः ॥ अतो हिमेऽस्मिन् सेवेत स्वाद्वम्ललवणान् रसान् । दीर्घा निशा स्यादेतर्हि प्रातरेव बुभुक्षितः ॥ भवत्यकार्य संभाव्य यथोक्तं शीलयेदनु । अर्कन्यग्रोधखदिरकरञ्जककुभादिकम् ॥ प्रातर्भुक्त्वा च मृदुलं कषायकटुतिक्तकम् । इति हेमन्तोपचारः । For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy