________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૧૮
હારીતસંહિતા,
નાન કરેલું પાણી, એટલવાનાં વંધ્યા શગને ઉપચાર કરનારી સ્ત્રીએ વર્જવવાં.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने वन्ध्यो
पक्रमो नामैकपंचाशत्तमोऽध्यायः ।
द्विपञ्चाशत्तमोऽध्यायः।
ગર્ભના ઉપચાર
आत्रेय उवाच। प्रथमे मासि यष्टि मधुपरुषकं मधुपुष्पाणि यथालाभम् । नवनीतेन पयो मधुरमधुरं पाययेञ्च ॥ द्वितीये मासि काकोलीमधुरं पाययेत्तथा। तृतीये कशरां श्रेष्ठां चतुर्थे च कृतौदनम् ॥ पंचमे पायसं दद्यात् षष्ठे च मधुरं दधि । सप्तमे घृतखण्डेन चाष्टमे घृतपूरकम् । नवमे विविधान्नानि दशमे दोहदेच्छया ॥...
આત્રેય કહે છે –ગર્ભવતી સ્ત્રીને પહેલે મહિને જેઠીમધ, ફાલસા, મહુડાં, એમાંથી જે ભલે તે માખણ સાથે ખાવા આપવાં. તથા સાકર વગેરે મધુર પદાર્થ નાખીને મીઠું કરેલું દૂધ પાવું. બીજે મહિને કાકેલી નામે ઔષધી તથા તેની સાથે સાકર વગેરે મધુર પદાર્થ ખાવે. ત્રીજે મહિને ખીચડી ખાવા આપવી એ શ્રેષ્ઠ છે. એથે મહિને ભાત ખાવા આપ. પાંચમે મહિને દૂધપાક આપવો. છ મહિને મીઠું દહીં ખાવા આપવું. સાતમે મહિને ઘી અને ખાંડ સાથે ભેજન આપવું; આઠમે મહિને ઘેબર ખાવા આપવું. નવમે મહિને જુદી જુદી જાતના પદાર્થો ખાવા આપવા અને દશમે મહિને તેની ઈચ્છામાં આવે તે ખાવા આપવું.
For Private and Personal Use Only