SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય અડતાલીસમે. ૬૯૭ ત્રિફળા, દારુહળદર, ઘરને ધુમાસ, વજ, સાડી, સિંધવ, એ સર્વ એકત્ર વાટીને તેને લેપ કરવાથી વાયુ તથા કફને લીધે થયેલા નેત્રના રેગને મટાડે છે. આ ઔષધ હિતકારક અને સારું છે વાત નેત્રરંગ ઉપર અંજન, शुण्ठीसैन्धवतक्रेण ताम्रभाण्डे विर्षितम् । अपामार्गस्य मूलं वा मूलं धत्तूरकस्य वा। अञ्जनं च हितं तेषां वातनेत्रामयापहम् ॥ સુંઠ, સિંધવ, અઘાડાનું મૂળ, અને ધંતૂરાનું મૂળ, એ સર્વને છાશની સાથે ત્રાંબાના વાસણ ઉપર ઘસવું તથા તેનું અંજન કરવું એ હિતકારક છે. એ ઉપાય વાયુથી થયેલા નેત્રરોગને મટાડનારું છે. કફ નેત્રરોગને ઉપચાર, दुग्धोत्पन्नं नवनीतं यष्टी निम्बस्तिलाश्च संयोज्याः। त्रिफलागुडसंयुक्तो लेपः कफनेत्रजरोगनः॥ દૂધને મંથન કરીને તેનું માખણ કાઢવું. તે માખણમાં જેઠીમધ, લીંબડાનાં પાંદડાં, અને તલ, એ ઔષધેનું કલ્ક નાખવું તથા હરડે, બહેડાં, આમળાં, અને ગોળ, એ ઔષધોનું કલ્ક પણ નાખવું. એ સઘળાને એક લેપ બનાવીને તે લેપ આંખો ઉપર કરે તેથી કફથી થયેલો નેત્રરોગ મટે છે. • સઘળા નેત્રરોગને ઉપાય. शुण्ठी सैन्धवतुत्थं मागधिका ताम्रभाजने घृष्टम् । दना घृतेनाञ्जनकं निहन्ति सर्वांश्च नेत्रगदान् ॥ સુંઠ, મોરથુથે, પીંપર, એ સર્વને દહીં સાથે ત્રાંબાના વાસણમાં થશીને તેમાં ઘી મેળવીને અંજન કરવાથી સઘળા નેત્રરોગ નાશ પામે છે. વાતાદિક દષથી આંખે દુખતી હોય તેને ઉપાય, वातपित्तकफदोषसम्भवान्नेत्रयोर्बहुव्यथां च तत्क्षणात् । एक एव हरति प्रयोजितः शिग्रुपल्लवरसः समाक्षिकः॥ વાયુ, પિત્ત, અને કફથી ઉત્પન્ન થયેલી નેત્રની ઘણીક પીડાને ૫૯ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy