________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७८
હારીતસંહિતા.
કોઢવાળાને વિદાહી એટલે પાચન થતાં દાહ કરે એવા પદાર્થ ખાવા પીવા આપવા નહિ; તેમજ ખાટા અને વાયુ કરે એવા પદાર્થોનું તેણે સેવન કરવું નહિ. જવરવાળાને ખાવા પીવા વગેરેનાં જે પથ્ય કહેવામાં આવ્યાં છે તે અહીં પણ જવાં. જે ઉપચાર વણરેગવાળાને હિતકર છે તે ઉપચાર કેવાળાને પણ હિતકારક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने कुष्ठचिकित्सा नाम द्विचत्वारिंशोऽध्यायः ।
इति कायतन्त्रं समाप्तम् ।
त्रयश्चत्वारिंशोऽध्यायः ।
-
-
-
- -
શાલાય તંત્ર. માથાના રોગની ચિકિત્સા, માથાના રંગના હેતુ,
आत्रेय उवाच । अतिभारातियोगेन अतितीक्ष्णोष्णभावतः। विनाभ्यङ्गेन वा शैत्यात् पित्तेनातिविशेषतः। क्रिमिदोषेण वा पुंसां जायते च शिरोगदः ॥
આત્રેય કહે છે—માથે અતિશય ભાર ઉપાડવાથી, અતિશય તીણ કે અતિશય ગરમ પદાર્થનું સેવન કરવાથી, માથે તેલ ન ઘાલવાથી, માથે ઠંડક બહુ લાગવાથી, અને વિશેષે કરીને અતિશય પિત્તથી કે કૃમિષથી ભાથાને રંગ ઉત્પન્ન થાય છે.
માથાના રેગના પ્રકાર वातरक्तकफात् पित्तात् पित्तेनापि विशेषतः। सन्निपातेन विज्ञेयाः क्रिमिजाश्च तथा परे ॥ अर्धशीर्षविकारश्च दिनवृद्धि करास्तथा ॥ १ हितमेवोपचारिणाम. प्र. १-४.
For Private and Personal Use Only