SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય બેતાલીસમેા, पाठाविडङ्गमगधासुरदारुचित्रं दद्रुभरात्रियुगलं च तथा समङ्गा । कुष्ठं वचामधुकसैन्धवकाञ्जिकेन पिष्टं तु मूत्रर्कसुधाजरसेन वापि ॥ प्रलेपने चित्रमथैव सिध्म विनाशमायाति च कण्डुकुष्ठम् । विचर्चिकां नाशयते च कण्डूं विस्फोटमाशु प्रतिसर्पणानि ॥ भृङ्गराजो हरिद्रा च दूर्वाजाजीविडङ्गकाः । कृष्णास्तिलाश्चित्रकाणि तथैव हरिचन्दनम् ॥ मूत्रेण पेषितं तत्तु लेपनं चित्रकुष्ठिनि । हन्ति दणि सिध्मानि कुष्ठं कंडविचचकाः ॥ અરડૂસો, ગળા, હરડે, બહેડાં, આમળાં, કરંજ, પટેલ, લીંબડા, સાદડ, નેતર, પીપર, મદ, એ સર્વનું કલ્ક કરીને પીવાથી ચિત્રકાઢ તથા મંડળકાઢવાળાને ફાયદા આપે છે. । ખેર, અરડૂસી, લીંબડા, પાલ, ધાવડા, ધમાસે, હરડે, બહેડાં, આમળાં, એ ઔષધના કવાથ પીવાથી સઘળા કાઢ, વિસર્પ, મંડળ, અને સફેદ કાઢ નાશ પામે છે. ૬૭૭ પોઢાડમૂળ, વાયવિડંગ, પીપર, દેવદાર, ચિત્રા, કુંવાડિયાનાં બીજ, હળદર, આંબાહળદર, મજી, ઉપલેટ, વજ, જેઠીમધ, સિંધવ, એ ઔષ થૈને કાંજીમાં વાટવાં, પછી તેને ગાયનું મૂત્ર તથા થેરનાં પાંદડાંના રસ એ એમાં યુક્ત કરીને ચોપડવું.એ લેપ ચે પડવાથી ચિત્ર કેાઢ, સિમ્ નામે કોઢ, ખુજલી અથવા કરૂં નામે કાઢ, વિચૈિકા, સાધારણ ખુજલી, વિસ્ફાટક, અને વીસર્પ એ સર્વે નાશ પામે છે. ભાંગરા, હળદર, દો, જીરૂં વાયવિડંગ, કાળા તલ, ચિત્રા, હરિચંદન, એ સર્વને ગાયન! મૂત્રમાં ખારીક વાટીને ચિત્રવાળાને તેને લેપ કરવો. એ લેપથી દાદર (દરાઝ,) સિઘ્ન કૅટ, ખુજલી, વિચિકા, એ સઘળાં નાશ પામે છે. કુઉપર પથ્યાપથ્ય, न विदाहीनि चाम्लानि वातलानि तथैव च । ज्वरे प्रोक्तानि पथ्यानि तानि चात्र प्रयोजयेत् ॥ व्रणेषु कुष्ठराजीषु हितमेवोपचारणम् ॥ ૧ ધિર, ૬૦ ૧ હો. સુધાર, ૬૦ ૪ થી For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy