________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ખેતાલીસમા.
वासाफलत्रिकजलेन कषायसिद्धः पानान्निहन्ति मनुजस्य च कुष्ठदोषम् ॥
झुंड, पीर, मेर, पाउन, पटोल, भकुड, हेवहार, व्यतिविष्य, खीझी, जवान, मरडूसो, डरडे, महेड, समजां मे भौषधोना उपाथ पाएमा તૈયાર કરીને પાવે. તેથી મનુષ્યના કાઢ નામે રાગ નાશ પામે છે.
વાસાદિ ક્વાથ,
वासाविडङ्ग पिचुमन्दपटोलपाठाशुण्ठी सुरेन्द्रतरुभिर्दशमूलपथ्याः । क्वाथो निहन्ति च मरुत्प्रभवं च कुष्ठं
त्रिः सप्तकेऽहनि महौषधमेव योज्यम् ॥
अडूसो, वायविडंग, सीमडो, पटोल, पडाउभूण, सुंड, हेवहार, ६शમૂળ, હરડે, એ ઔષધેાના વાથમાં સુંઠનું ચૂણૅ નાખીને એકવીસ દીવસ પીવાથી વાયુને કાઢ નાશ પામે છે.
કુઉપર ભાજનાદિ પથ્ય,
नित्यं छिन्नोद्भवाचूर्णे तस्य काथसमन्वितम् । पीतं जीर्णे च सघृतं भोजने षष्टिकं पयः । हन्ति कुष्ठानि सर्वाणि सप्तधातुगतानि च ॥
अथ लेपनानि ।
૬૭૧
ગળાનો કવાથ કરીને તેમાં ગળાનું ચૂર્ણ નાખીને નિત્ય પીવા. તથા તે ક્વાથ પચી ગયા પછી સાડી ચોખા, દૂધ અને ધી ખાવાં. એ પ્રયાગથી સાતે ધાતુઓમાં રહેલા સર્વે પ્રકારના કોઢ મટે છે.
કુછ ઉપર લેપ.
काश्मर्यदप्रमथापि कुष्ठं निशाद्वयं कांजिकपिष्टमेतत् । लेपे प्रशस्तं विनिहन्ति कुष्ठं विचचवीसर्पकमंडलानि । एडगजाकृमिशत्रुरजन्यौ सर्षपिका मगधामरिचानि । संघवतत्रयुतं परिपेष्य हन्ति विचर्चिकमंडलकुष्ठम् ॥ दुर्वाभयामगधजा च तथैव वासा
कुष्टं हुताशमभयाकृतमालकं वा ॥
For Private and Personal Use Only