________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭
હારીતસંહિતા.
तस्मात् कुष्ठे शोधनाय प्रकर्षात् षष्ठे षष्ठे मास्यसृग्मोक्षणं च ॥
કાટ રોગવાળાને દરેક પખવાડીએ શેાધન (વન વગેરે ) ઔષધ અને પાચન ઔષધ આપવાં; દરેક મહિને વિરેચન આપવું; વળી કેટ રોગવાળાના શરીરની અત્યંત શુદ્ધિ કરવાને દરેક છ મહિને રક્તમેક્ષ ( શરીરમાંથી બગડેલું લોહી કાઢી નાખવારૂપ ઉપચાર ) કરવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુષ્ઠરોગમાં વમનાદિ ઉપચાર, वासापटोलफलिनीलवणं वचा च निम्बत्वचं कथितमाशु पिबेत् कषायम् । कुठे करोति वमनं मदनान्वितं च काथस्तु पाचनमयं मधुनान्वितश्च ॥
અરડૂસો, પટાળ, ગĞલા, સિંધવ, વજ, લીંમડાની છાલ, એની ક્વાથ કરીને તેમાં મીંઢળનું ચૂર્ણ નાખીને તે પીવાથી કુષ્ઠરોગવાળાને વમન થાયછે. અને એજ વાથમાં મધ નાખીને પાવાથી તે કુરોગવાળાના દોષનું પાચન કરે છે.
વિરેચન અને રક્તમાક્ષ
फलत्रिकं त्रिवृन्ती विरेचकं भिषग्वर ! | काथो वचोष्णोन पाने स्याद्भिषगुत्तम ! शाखप्रशाखयोध्या शिरा शिरसि चैवहि । ततः प्रयोजनीयं च क्वाथो लेहश्च तैलकम् ॥
હું ઉત્તમ વૈધ ! હરડે, બહેડાં, આમળાં, નસાતર, દંતીમૂળ, વજ, એ ઔષધોના ક્વાથ કરીને તે વાથનું ગરમ પાણી પીવાથી વિરેચન થાયછે. કુષ્ટરોગવાળાની હાથની, પગની તથા માથાની શિરાના વેધ કરવા. પછી વાથ, અવલેહ અને તેલની યેજના કરવી.
ફાઢ ઉપર ગુંચાદિ ક્વાથ. शुण्ठीकणाखादिरपाटलिका पटोली मञ्जिष्ठदारुविषबिल्वयवानिकानाम् ।
१ पंचकषाया वमने मदनान्वितेषु प्र० १ ली.
For Private and Personal Use Only