SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૫૬ www.kobatirth.org હારીતસંહિતા. मञ्जिष्ठकोत्पल मुशीर करञ्जबीजं स्यात्सारिवा त्रिवृन्मागधिका समांशा ॥ पक्कं घृतं च हितमेव व्रणे प्रशस्तं नाडीगते च सरुजे च सशोणिते च । लूताविसर्पमपि हन्ति गभीरके च दग्धवणं सकठिनं त्वपि रोहयन्ति ॥ इति जात्यादिघृतम् । Acharya Shri Kailassagarsuri Gyanmandir જાનાં પાંદડાં, કરંજનાં પાંદડાં, લીંબડાનાં પાંદડાં, પાલનાં પાંદડાં, केहीभध, घर, भई, भग, विश्णुवाणी, उन्मी, सारिवा, નસેાતર, પીપર, એ સર્વે સમાન ભાગે લઇને તેમાં ગાયનું ઘી વિધિપૂર્વક પવ કરવું. એ ધૃત ત્રણને હિતકારી છે તથા તેને અંકુર આણુવામાં સારૂં छे. नाडी मणु, पीडावाणं प्रणु, सोही नीतुं होय भेवं त्रण, गंभीर ત્રણ, એ સર્વને એ ધી મટાડીને તેમાં અંકુર આણે છે. લૂતારામ અને વીસર્પ રાગના એ ધૃત નાશ કરે છે. જે ત્રણમાં દાહ થતા હાય તથા તે અતિ કઠિન ત્રણ હોય તેને પણ આ ધી મટાડી દે છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने व्रणचिकित्सा नाम अष्टत्रिंशोऽध्यायः । ऊनचत्वारिंशोऽध्यायः । શ્લીપદની ચિકિત્સા. શ્લીપદનું લક્ષણ, आत्रेय उवाच । व्रणोकैरुपचारैश्च जायते श्लीपदं तथा । वातेन स्फुटितं रूक्षं श्यामं चापि प्रदृश्यते ॥ पित्तेन सदाहपाकं सज्वरं चैव दृश्यते । For Private and Personal Use Only wwwww
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy