SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય આડત્રીસ. ૬પપ ક - - - - - - - ત્રણને ધન ઔષધ मञ्जिष्ठा च तथा लाक्षारसश्चैव मनःशिला। निशायुगैः समायुक्तं पिष्वा वस्त्रपरिस्रुतम् ॥ मधुयुक्तं शोधनं च व्रणानां हितकारकम् । निम्बपत्राणि संक्षिप्य मधुना व्रणशोधनम् ॥ निम्बपत्रतिलक्षौद्रं दामिधुकसंयुतम् । तथा तिलानां कल्कं च शोधनं च व्रणेषु च ॥ तिलका निम्बसीतस्य पत्राणि सुमनस्य च । कषायश्च हितश्चैव व्रणानां शोधनेषु च ॥ મછડ, લાખ, મનશિલ, હળદર, દારુહળદર, એ સર્વને એકઠું વાટીને તેને વસ્ત્રગાળ કરવું. પછી તેમાં મધ મેળવીને ત્રણ ઉપર ચેપડવું. એ ઔષધ ત્રણમાંથી પરૂ વગેરેને કાઢી નાખીને તેને શુદ્ધ કરવામાં હિતકારક છે. લીંબડાનાં પાનાં મધમાં વાટીને તે ચોપડવાથી ત્રણ સાફ થાય છે. લીંબડાનાં પાંદડાં, તલ, મધ, દારુહળદર, જેઠીમધ, એ સર્વને એકત્ર કરીને તે ચોપડવાથી ત્રણ શુદ્ધ થાય છે. તેમજ તલનું કલક કરીને તે એકલું ચોપડવાથી પણ ત્રણ શુદ્ધ થાય છે. કાળા તલ, લીંબડાનાં પાંદડાં, નેતરનાં પાંદડાં, કરંજનાં પાંદડાં, એ સર્વને ક્વાથ કરીને તે વડે ત્રણ વુિં તેથી તે શુદ્ધ થાય છે. વ્રણને અંકુર આણવાને ઉપાય, विशुद्धं च व्रणं ज्ञात्वा म्रक्षयेच वणं च तत्। नवनीतेन वा श्रेष्ठं तेन संरोहते व्रणः॥ ઉપર કહેલા ઉપાય કરવાવડે ત્રણને શુદ્ધ થયેલું જોઈને તેના ઉપર માખણ ચોપડવું તેથી તે ત્રણને અંકુર આવે છે. અંકુર આણવાને આ ઉપાય શ્રેષ્ઠ છે. જાત્યાદિ ધૃત, जातीकरञपिचुमन्दपटोलपत्नर्यष्टीमधुश्च रजनी कटुरोहिणी च । For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy