________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બત્રીસમે.
૬૩૧
દહીંના પાણી સાથે લોઢાનું ચૂર્ણ મિશ્ર કરીને તે પીવાથી મૂત્રકૃચ્છું ભરીને સુખ ઉપજે છે. તેમજ જવખારના ચૂર્ણ સાથે હિંગ મેળવીને પીવાથી પણ મૂત્રકૃષ્ણ મટે છે.
ત્રિદોષ મૂત્રકૃને ઉપાય, कुष्माण्डरसमादाय शर्करासहितं पिबेत् ।
यस्तु त्रिदोषसम्भूतमूत्रकृच्छनिवारणम् ॥ કેળાને રસ સાકર સાથે પીવાથી ત્રિદોષથી ઉત્પન્ન થયેલ મૂત્રકુછ મટે છે.
શર્કરા (પથરી) ને ઉપાય, पिबेच्छतावरीमूलं शीतपानीयचूर्णितम् ।
અતઃ શાર્તિ સંઘનતમ્ ા પથરીના રોગથી પીડાયલા માણસે શતાવરીના મૂળને ઠંડા પાણીમાં વાટીને તેમાં સાકર નાખીને પીવું.
મૂત્રકૃચ્છઉપર કવાથ, ઉraધર્મ સુનામાન્યાતાવર્યા
पाषाणभेदपथ्याक्वाथोऽयं मूत्रकृच्छ्रे स्यात् ॥ पाषाणभेदस्त्रिवृता च पथ्या दुरालभागोक्षुरपुष्करं वा। एला सकोरण्टककर्कटीज बीजं कषायः सुनिरुद्धमूत्रे ॥
ગરમાળાની શીંગોને ગર્ભ, ધમાસે, ધાણા, શતાવરી, પાષાણભેદ, હરડે, એ આપને ક્વાથ મૂત્રકૃચ્છવાળાને આપ.
પાષાણભેદ, નસોતર, હરડે, ધમાસે, ગોખરું, પુષ્કરમૂળ, એલચી, પીળે કાંટાળિય, કાકડીનાં બીજ, એ ઔષધને કવાથ કરીને મૂત્ર બંધ થયું હોય તેને પા તેથી પિશાબ અત્યંત અટકી ગયું હોય તો પણ છૂટે છે.
પથરીના ઉપાય, कुलत्थयुक्तपटोलीमूलकषायो दृषदः पाकः।
पुष्करमूलमिश्रः प्रमेहपाषाणरोगे स्यात् ॥ ૧ ગાયaધ મૂર્ત પ્ર. ૧ . ૨ તા. ૦ ૧ ટી.
For Private and Personal Use Only