SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭૦ હારીતસંહિતા. द्वात्रिंशोऽध्यायः। મૂત્રકૃચ્છની ચિકિત્સા, એલાદિ ચૂર્ણ आत्रेय उवाच । एलाशिलाजतुयुतं मागधिपाषाणभेद चूर्णम् । तण्डुलजलेन पीतं प्रमेहरोगं हरत्येव ॥ આય કહે છે–એળચી, શિલાજિત, પીપર, પાષાણભેદ, એ વધેનું ચૂર્ણ કરીને ચોખાના ધોવણ સાથે પીવાથી પ્રમેહરોગ જરૂર મટે છે. એડમૂલાદિ ક્વાથ, एरण्डमूलपाषाणभेदगोक्षुरकास्तथा । एलाटरूपपिप्पल्यो यष्टीमधुसमन्विताः॥ एषां क्वाथं विबेजन्तुः 'शिलाजतुनियोजितम् । દીવેલાનું મૂળ, પાષણભેદ, ગોખરું, એલચી, અરડૂસે, પીપર, જે. ઠીમધ, એ સર્વે ઔષધને એકત્ર કરી તેને કવાથ શિલાજિત સાથે પીવે, તેથી પ્રમેહ મટે છે. પથરીને ઉપાય, अश्मरीशर्करायां च शर्करायाः पलद्वयम् ॥ सुशीतलं जलं कर्षमात्रं स्यान्मूत्रकृच्छ्रहृत् । પથરીના રોગમાં આઠ તેલા અતિશય ઠંડા પાણી સાથે એક તેલ સાકર પીવી, તેથી મૂત્ર મટે છે. (આ ઔષધમાં સાકર આઠ તેલા તથા પાણી એક તેલે એ અર્થ ગ્રંથ ઉપરથી નીકળે છે, પણ અનુભવી વૈદ્યોના કહેવા પરથી અમે અન્વયે ફેરવીને અર્થ કર્યો છે.) મૂત્રને ઉપાય, दध्यम्बुना च संमिश्रमयश्चर्ण सुखप्रदम् । मूत्रकृच्छ्रे यवक्षारचूर्ण हिडप्रयोजितम् ॥ ૧ ટરિન. ૦ ૧ ી. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy