SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન–અધ્યાય એકત્રીસમે. ૬૨૫ કહે છે અને તે ઘણો ગુણ કરે એવું છે. એ ઔષધને મધ સાથે અવલેહ કરીને ચાટે, તેથી તે મધુમેહને નાશ કરે છે. અથવા એજ ઔષધને કવાથ કરીને પાવો. અથવા એ ઔષધેથી તેલ કે ઘીને પાક કરીને તે તેલ કે ઘી પાવું અથવા રેગીને ચાટવાને આ પવું તેથી પણ મૂત્ર સંબંધી વ્યાધિઓ નાશ પામે છે. અથવા આ ન્યધાદિક ચૂર્ણને દૂધ સાથે પીવું. એના જેવો બીજો ઉપાય મધુપ્રમેહ મટાડવા નથી માટે એમાં જે જે ઔષધિ કહી છે તે તમામ ન મળે છે તેમાંથી જેટલી મળે તેટલી લઈને પણ એ ઉપાય કરે. માક્ષિકાદિ ચૂર્ણ माक्षीकं धातुमाक्षीकं शिलोद्भेदं शिलाजतु । चन्दनं रक्तधातुं च तथा कपूरक कणाः ॥ वंशरोचनकं चैव क्षीरेण सहितं पिबेत् । मधुप्रमेहं हरति मूत्ररोगाद्विमुच्यते ॥ હીરાકસી, સુવર્ણ માક્ષિક (ડબડી સેનામુખી), પાષાણભેદ, શિલાજિત, ચંદન, સેનાગેરૂ, પડકચેરી, પીપર, વાંસકપૂર, એ ઔષધેનું ચૂર્ણ કરીને તેને દૂધ સાથે પીવું. એ ઔષધ મધુપ્રમેહ નાશ કરે છે તથા મૂત્ર રેગથી રોગીને મુક્ત કરે છે. પ્રમેહની છેલ્લીઓની ચિકિત્સા प्रमेहपीडकानां च वक्ष्यामोऽथ चिकित्सितम् ।। पैत्तिकाद्दश्यते तृष्णा वातेन वेपथुस्तथा ॥ मूत्रशूलं जनयति तथा च विकलो भवेत् । तथा रक्तेन पित्तेन रक्ताभास्फोटकास्तथा ॥ पीतवर्णाः सदाघाश्च ज्वरः शोफश्च जायते । श्वेता च श्वयथुर्यस्य तथा च पिटिका घना ॥ शीतलाचिरपाकास्यात्कफान्मेहनपाकतः। सर्वलक्षणसंयुक्तः पाकः स्यात्सान्निपातिकः ॥ धावनानि च लेपानि प्रवक्ष्यामि चिकित्सितम् ॥ ૫૩ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy