________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૦૪
હારીતસંહિતા.
પિત્ત ગુલ્મનાં લક્ષણ, मोहो विभ्रमता जाड्यमरतिः क्षुत्पिपासकम् । आलस्यं निद्रतावेश्यं गुल्मं तत् कफपैत्तिकम् ॥ જે રોગીને માહ, વિભ્રમ (ફેર,) જડતા, અણગમા, ભૂખ, તરસ, આળસ અને નિદ્રાને આવેશ માલમ પડે તેને કાપિત્તથી થયેલે ગુક્ષ્મ જાણવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
> **
વાતપિત્ત ગુલ્મનાં લક્ષણ, पिपासारतितोदत्वं शिरोर्तिभ्रमपीडनम् । सदाधं सबलं चैव स गुल्मो वातपैत्तिकः ॥
જે રોગીને તરસ, અણગમા, તાદ, માથામાં પીડા, ભ્રમ (ફેર આવવા ) ની પીડા, અને ચુનની જગાએ દાહ થતા હોય, તથા જે રોગીને ગુમની વેદના ઘણી હોય તેને વાતપિત્તથી થયેલા ગુક્ષ્મ જાણવા. સાન્નિપાતિક ગુલ્મનાં લક્ષણ
निद्रालस्यं च दाहश्च शोफाच्छूलं च सज्वरम् । वैवर्ण्यमरतिर्जायं विड्बन्धो विकलाङ्गता ॥ तथातिसारो मूर्च्छा च तृद् हृल्लासश्च वेपथुः । श्वासोऽरुचिरजीर्णत्वं गुल्मं तत् सान्निपातिकम् ॥
For Private and Personal Use Only
જે રોગીને ઊંધ ઘણી આવતી હાય, આળસ થતું હોય, ગુલ્મની જગાએ દાહ થતા હોય, ગુલ્મની જગાએ સોજો ચઢયો હાય, શૂળ થતું હાય, તાવ આવતા હોય, શરીરનો વર્ણ બદલાઇ ગયા હોય, અણુગમે થતા હાય, અંગ જડ થઇ ગયાં હોય, ઝાડાનો બંધ કોઇ હોય, અંગ વિકળ ( પોતપોતાની ક્રિયા કરવાને અસભર્થ) થઈ ગયાં હોય, અતિસાર થયા હોય, મૂર્છા થઈ હાય, તરસ લાગતી હોય, છાતીમાં પીડા થતી હાય, શરીર કાંપતું હોય, શ્વાસ થતા હોય, અરૂચિ થઇ હોય, અને ખાધેલું પચતું ન હોય તેને સન્નિપાતથી થયેલા ગુલ્મ કહેવા.
સાયાસાચ્યું.
साध्यं केवलदोषोत्थं द्वन्द्वं कष्टेन सिध्यति । असाध्यं सान्निपातोत्थं वक्ष्यामस्तत्प्रतिक्रियाम् ॥