________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એગણત્રીસમે,
વાતમાનાં લક્ષણ,
उदरं गर्जते यस्य विषमाग्निश्च दृश्यते । तोदो वपुषि शूलं च वातगुल्मं विनिर्दिशेत् ॥
જે રોગીના પેટમાં ગર્જના થતી હોય, તથા જેના જઠરાશિ વિષમ હાય, જેના શરીરમાં ( પેટમાં) સાયે ઘાચાવા જેવી વેદના થતી હોય તથા પેટમાં શૂળ થતું હોય તેને વાયુનો ગુલ્મ કહેવા.
પિત્તગુલ્મનાં લક્ષણ,
शोषोऽरतिः सपीतत्वं मन्दज्वरनिपीडिनम् । तमोभ्रमपिपासातिर्गुल्मं तत् पित्तसम्भवम् ॥
૬૦૩
જે રોગીના મોઢામાં શોષ પડતા હોય, જેને અણુગમો થતા હોય, શરીરના વર્ણ વગેરે પીળાં માલમ પડતાં હોય, જે ઝીણા તાવથી પીડાતા હોય, જેતે આંખે અંધારાં આવતાં હોય, જેને ફેર આવતા હોય, જેને તરસ બહુ લાગતી હોય, એવા રોગીના ગુલ્મને પિત્તગુલ્મ કહેવા
કગુલ્મનાં લક્ષણ,
शोषो जाड्यं च हृल्लासस्तन्द्रालस्यं सशीतकम् । मन्दाग्निविविबन्धैश्च गुल्मं तत् श्लेष्मसम्भवम् ॥
જેને શોષ, જડતા, છાતીમાં પીડા, ધેન અને આળસ થતું હોય, ગાળાની જગાએ સ્પર્શ કરવાથી તે ભાગ શીતળ લાગતા હોય, જડરાગ્નિ મંદ હાય, ઝાડાનો કબજો હાય, એ રાગીના ગુલ્મને કશુક્ષ્મ કહેછે.
કફવાત ગુલ્મનાં લક્ષણ,
हृल्लासः शूलमाध्मानं तोदनं विषमानिकम् । वैवर्ण्यवेपथुः श्वासः सगुल्मः कफवातिकः ॥
For Private and Personal Use Only
જે રોગીને છાતીમાં પીડા, શૂળ, પેટ ચડવું, તેાદ (સાયા ચાવાજેવી વેદના, વિષમાગ્નિપણું, શરીરની કાંતિ બદલાઇ જવી, કંપ અને શ્વાસ થતા હોય તેને ક તથા વાયુને ગુક્ષ્મ જાણવું.