SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય ત્રેવીસમા. ભાંગરાજ તેલ. भृङ्गराजरसं चैव कटुतुम्बीरसं तथा । सौवीरकरसं चैव क्वाथं वै दशमूलकम् ॥ माषकुल्माषयूषं च तथाजं दधि मिश्रयेत् । समांशकानि सर्वाणि तैलं चार्ध प्रयोजयेत् ॥ मृद्वग्निना पाचनीयं सिद्धं चैवावतारयेत् । अभ्यङ्गे च प्रयोक्तव्यं न पाने बस्तिकर्मणि ॥ पूरणं कर्णरोगेषु शिरःशूले च दारुणे । अर्धशीर्षविकारेषु भुवः शङ्खाक्षिशूलके । तस्य योगेन मनुजः सुखमापद्यते द्रुतम् ॥ हन्ति कुष्ठं च पामां त्वग्रोगांश्चाभ्यञ्जनेन तु । शीघ्रं विनाशमायान्ति हन्त्यपस्मारमुत्कटम् ॥ इति भृंगराजतैलम् । ભાંગરાનો રસ, કડવી તુંબડીના રસ, કાંજીના રસ, દશમૂળને સ્વાથ, અડદના ફેતરાંનું ઓસામણ, તથા બકરીનું ધી, એ સર્વે સમાન ભાગે લેઈને તેનું મિશ્રણ કરવું. એ મિશ્રણમાં સર્વથી અરધું તેલ મિશ્ર કરવું. પછી ધીમા તાપથી તેનું પાચન કરીને જ્યારે તેલ સિદ્ધ થાય ત્યારે તેને ભોંએ ઉતારીને સારા વાસણમાં ભરી રાખવું. એ તેલ ચોળવાના કામમાં, પીવાના કામમાં તથા અસ્તિ આપવાના કામમાં યેાજવું. વળી કાનના રોગમાં એ તેલનાં ટીપાં કાનમાં નાખવાં. ભયા નક માથાના રોગમાં, આધાસીસીના રાગમાં, તથા ભમર લમણા અને આંખમાં શૂળ થતું હોય તેવા રોગમાં, આ તેલ ચેાજવાથી મનુષ્યને જલદી સુખ થાય છે. એ તેલ ચોળવાથી કાઢ અને ખસ, એ રાગ મટે છે; તથા ત્વચાના રોગ પણ જલદીથી નાશ પામે છે. એ તેલ મહા કાણુ અપસ્મારને મટાડે છે. નારાયણ તેલ. स्योनाकः पाटला बिल्वं तर्कारी पारिभद्रकम् । अश्वगन्धा कण्टकारी प्रसारिणी पुनर्नवा || For Private and Personal Use Only ૧૭૯
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy