________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૦
હારીતસંહિતા.
*
रक्ताश्रितोऽपि पवनः शिरोनाड्यां समाश्रितः। शिरोऽति कुरुते यस्तु सोऽप्यसाध्यः शिरोग्रहः ॥
કૃતિ રક્ષHI વાણીને બેલનારી સિરાને રોકીને વાયુ જીભને અટકાવે છે તેને જીહાભ કહે છે; તથા રક્ત સાથે મળીને રહેલો વાયુ જે માથાની નસામાં રહેલું છે, તે માથામાં પીડા કરે છે, તેને શિરોગૃહ કહે છે. એ બન્ને રોગ અસાધ્ય છે.
વાતરેગની ચિકિત્સા अतः प्रतिक्रियां वक्ष्ये यथा सिध्यति मारुतः। स्नेहनं रूक्षणं कार्य पाचनं शमनानि च ॥ स्वेदनं मर्दनाभ्यङ्गो बस्तिस्नेहो निरूणम् । विरेचनं च कर्तव्यं वातव्याधिनिवारणम् ॥
હવે જે પ્રકારે વાયુના રોગ મટે એવા ઉપાય કહીશું. વાયુના રેગમાં સ્નેહન (ચિકાશ આનારી,) રૂક્ષણ (ચિકાશને નાશ કરનારી,) પાચન (મળને પકવનારી,) શમન (ભળને શમાવનારી ) વેદન (પરસે કાઢનારી ) મર્દન (ચોળવાની,) અત્યંગ (તેલ ચોળવાની,) બસ્તિ (પિચકારી મારવાની ) સ્નેહ (નેહબસ્તિ,) નિરહણ (નિરૂહબસ્તિ,) અને વિરેચન, એવી ક્રિયાઓ કરવી.
ધાતુગત વાયુની ચિકિત્સા त्वक्स्थे तु मर्दनाभ्यङ्गं रक्तस्थे रक्तमोक्षणम् । मांसस्थे स्वेदनं वापि कषायमपि स्नेहनम् ॥ रूक्षणं चास्य कर्तव्यं बस्तिस्नेहनिरूहणम् । स्नायुसन्ध्यस्थिसंप्राप्ते भेदनं कारयेत् सुधीः ॥ स्नेहोपनाहाग्निकर्मबंधनोन्मर्दनानि च । असाध्ये शुक्रगे वाते बीजकृत्समुपाचरेत् ॥ જે વાયુ ત્વચામાં રહ્યો હોય તે મર્દન અને અત્યંગ (તેલ १ माणिमन्थेन यन्त्रेण ततः संभूषयानिलम्. प्र० १-३ जी.
For Private and Personal Use Only