SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય તેવીસમો. પ૬૮ ~~~~~~~~~~~~~~~~ ~ ~~~~~~ ~~ ~ વાયુને રોગ થવાને હોય ત્યારે તે રોગ થતાં આગમચ મોટું કરે છે અને આંખે મલિન થાય છે. અર્દિતની અસાદયતા, क्षीणस्यानिमिषाक्षस्य प्रसक्ताव्यक्तभाषिणः ॥ न सिध्यत्यदितं गाढं 'त्रिवर्षे वेपनस्य च । જે માણસનું શરીર ક્ષીણ થઈ ગયું હોય તથા જેની આંખોએ મિષાભિષ થતું ન હોય એટલે આંખે પલકારે ન થઈ શકતું હોય, તેમજ બેલતાં બોલતાં જેની જીભ ચોટી જતી હોય અથવા જેનાથી સ્પષ્ટ બોલી શકાતું ન હોય, અથવા જેને અર્દિત રેગ થયાને ત્રણ વર્ષ વીતી ગયાં હોય તથા જેનું મુખ હાલ્યા કરતું હોય, એવા રોગીનો આંતરોગ મટતો નથી. હનુગ્રહરોગ, कठोरलक्षणात्यर्थ जृम्भा प्रस्तारितो मुखे ॥ हनुस्तम्भो भवत्तेन कृच्छ्राद्वदति चर्वति । કઈ વખત અતિ કઠેર બગાસું આવવાથી મોટું પહેલું થાય છે અને તેથી હડપચી રહી જાય છે. એ રોગને હનુગ્રહ કે હનુતંભ વાયુ કહે છે. એ રોગમાં રોગીને બેલતાં તથા ચાવતાં મોટું દુઃખ થાય છે. મળ્યાસ્તંભોગ, विषमे वा दिवास्वप्ने विवर्तितनिरीक्षणे ॥ मन्यास्तम्भं जनयति कृच्छात् पार्श्व विलोकते। દિવસે કે રાત્રે) વિષમ પ્રકારે સૂવાથી અથવા વાંકી ડેક કરીને જેવાથી બચી રહી જાય છે; એ રેગમાં રેગી મોટી મહેનતે બાજુ ઉપર જોઈ શકે છે. જીતંભ અને શિરગ્રહ, वाग्वादिनी शिरां रुध्वा जिह्वां स्तम्भयतेऽनिलम् । १ विषमं चापि तस्य च. प्र० १ ली. २ कण्ठोघोरो भक्षणार्थ. प्र० १ ली. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy