SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તૃતીયસ્થાન–અધ્યાય એકવીસમે. પપ૩ राना समझामृतजा त्रिगन्धं भीरुपुष्करम् ॥ कुष्ठं चैतद्दीपनं च घृतं योज्यं भिषग्वरैः । हन्त्यपस्मारमुन्मादं रक्तपित्तं गुदामयम् ॥ इति कूष्माण्डकं नाम घृतम् । કેળાના રસમાં તેથી આઠમે ભાગે ઘી નાખવું તથા જેઠીમધ, દ્રાક્ષ, શંખપુષ્પી (શંખાવળી,) શતાવરી, રાસના, મજીઠ, હરડે, તજ તમાલપત્ર, એલચી, લઘુશતાવરી, પુષ્કરમૂળ, ઉપલેટ, એ ઔષધેનું કચ્છ નાખવું. પછી ધી પકવ કરવું. એ રીતે તૈયાર થયેલું ઘી ઉત્તમ વૈદ્યોએ રોગીને આપવું તેથી અપસ્માર, ઉન્માદ, રક્તપિત અને ગુદરિગ, એટલા રોગ મટે છે. બ્રાહ્મીધૃત, ब्राह्मीरसं वचाकुष्ठशङ्खपुष्पीभिरेव च । पचेत् घृतं पुराणं च अपस्मारं नियच्छति ॥ રૂતિ ત્રાકૃતમ્T. બ્રાહ્મીના વેલાને રસ, વજ, ઉપલેટ, શંખાવળી, એ ઔષધોમાં જૂનું ઘી નાખીને પકવવું. એ ધી અપસ્મારને દબાવી દે છે. બીજા ઉપચાર महाबलाद्यं तैलं च बस्तौ नस्ये प्रशस्यते । शतावर्यादिकं चापि सदैव च हितं भवेत् ॥ चन्दनाद्यं घृतं चैव प्रयोज्यं चात्र चोत्तमैः। अपस्मारे वाप्युन्मादे वातरोगेऽथवा हितम् ॥ મહાબલાદિ તેલ બસ્તિ આપવામાં તથા નસ્ય આપવામાં સારું છે, તેજ પ્રમાણે શતાવર્યાદિ તેલ પણ સદેવ હિતકારક છે. ઉત્તમ વૈદ્યએ આ રોગમાં ચંદનાદિક ધૃતની જના કરવી. એ ઘી અપસ્મારમાં, ઉન્માદરોગમાં તથા વાયુના રોગમાં હિતકારક છે. પ્રચેતની ગુટી. त्र्यूषणं त्रिफला हिङ्गु सैन्धवं कटुका वचा । नक्तमालकबीजानि तथा च गौरसर्षपाः॥ समंगा मृतकं. प्र. १ ली. समंगागंधं च. प्र. ३ जी. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy