________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપર
હારીતસંહિતા.
क्षयं च राजक्ष्माणं छर्दि जयति दारुणाम् । हन्ति विसर्प विषं घोरं व्रणशोषहरं परम् ॥ लूताभूतपिशाचानां पामाकुष्ठविनाशनम् । त्रासनं सर्वदोषाणां प्राशनं वै घृतस्य च ॥ मंदाग्निविषमाग्नीनां साम्यं प्रकुरुते भृशम् । हन्ति रोगं तमस्तोमं शीघ्रं सूर्योदयो यथा ॥
રાસ્ના, પીપરીમૂળ, દશમૂળ, (શાલીપણું, પૃષ્ટિપણું, રીંગણ, ભોંયરીંગણી, ગોખરૂ, બીલી, અરણી, અલે, પહાડમૂળ, શીવણ) શતાવરી, શણ, નસેતર, દીવેલાનું મૂળ, એ પ્રત્યેક ઔષધ આઠ આઠ તેલ લેવું વિદારીકંદ, જેઠીમધ, મેદા, મહામેદા, સાટોડી, કાકોલી, ક્ષીરકાકેલી, આમળાં, એ ઔષધો બાર બાર તેલા લેવા ખજૂરી, લધુશતાવરી, દ્રાક્ષ, ગોખરૂ, સાકર, એ પ્રત્યેક ઔષધિ સોળ સોળ તેલ લેવી, એ સર્વને ખાંડીને તેમાં ચોસઠ તલા દૂધ નાખવું; બત્રીસ તેલા માખણ નાખવું; બત્રીસ તોલા ઘી નાખવું; પછી તેને ધીમા તાપથી પકવ કરવું. જ્યારે ધી સિદ્ધ થાય ત્યારે તેને સારા વાસણમાં ભરીને ઠંડી જગાએ મૂકી છાંડવું, આ ધી અપસ્મારના રોગીને નિત્ય ખાવાને, ચોળવાને, નાકમાં મૂકવાને તથા બસ્તિ દેવાને આપવું. એ ધી મહાભયાનક અપસ્મારને નાશ કરે છે; ઉન્માદ રોગને દબાવે છે; તમક શ્વાસને, ભ્રમને, શેષને, દેહને, પીનસને, ક્ષયને, રાજ્યમાને, તથા ભયંકર ઉલટીને મટાડે છે. વળી તે વિસઈ રોગને ભયંકર ઝેરની પીડાને, અને ત્રણથી થયેલા શેષરેગને નાશ કરે છે. લૂંતોગ, ભૂતરોગ, પિશાચરેગ, ખસ અને કોઢને તે હણે છે. એ વૃત ખાવાથી સર્વ રોગ દોષ ત્રાસ પામે છે. જેને જઠરાગ્નિ મંદ હોય તેને તે પ્રદિપ્ત કરીને સમાન કરે છે. જેમ સૂર્ય ઉદય અંધકારના સમુદાયને નાશ કરે છે તેમ આ વૃત રેગના સમુદાયને હણે છે.
કુષ્માંડ વૃતિ, कूष्मांडकरसं चैव घृतं चाष्टांशकं क्षिपेत् । यष्टीमधुकमृद्वीका शतपुष्पी शतावरी ।
For Private and Personal Use Only