________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમા,
એ ઔષધોનો ધુપ બનાવીને તેમાં ધી, સાકર અને મધ મેળવીને તેને ધૂમાડા આપવાથી ભગંદર, અર્શ, પીડાવાળું ત્રણ, વિષમ અને દુષ્ટ એવા વીસŃરાગ, ખસ, પીનસ અને ખાંસી, એ સર્વ રોગને નાશ થાયછે. વળી એ ધૂપ કંદાદિ ગ્રહપીડાના પણ નાશ કરે છે. અશોગ ઉપર પથ્ય.
For Private and Personal Use Only
૪૮૩
एवं क्रियाविधिः प्रोक्तश्चातः पथ्यानि मे शृणु । शालिषष्टिकमुद्गाश्च कुलत्थाढक्यवास्तुकम् । चिल्ली च शतपुष्पा च कूष्माण्डकपटोलकम् ॥ कारवेल्लं च तुण्डीरं सूरणो राजिकार्जकम् । गुडस्तकं घृतं चैतत् प्रशस्यन्तेऽर्शसां सदा ॥ शूकरः शल्लकी गोधा मूषको वा सरीसृपाः । लावतित्तिरिवार्ताका मांसानि कथितानि च ॥ वल्लूरमत्स्यदधिपिच्छलतैलबिल्ववार्ताकभोजनमतिप्रतिवर्जनीयम् । निद्राहृतिनिशि दिवा शयनं च शीतं शीतान्नमेव परिवर्जितमादरेण ॥
અશરોગ મટાડવાને જે ક્રિયા કરવી જોઇએ. તેના વિધિ ઉપર
પ્રમાણે કથો; હવે તેનાં પથ્ય હું કહું તે સાંભળે. સાઠી ચોખા, મગ,
ફળથી, તુવર, વધુઆનું શાક, ચીલની ભાજી, સુવાની ભાજી, કાલાનું શાર્ક, પરવળનું શાક, કારેલાનું શાક, ગિલેડાનું શાક, સૂરણુ, રાઇ, ખાવી, ગાળ, છાશ, ધી, એટલા પદાર્થો અરોરોગવાળાને હિતકારક છે. ભૂંડ, શાહુડી, ધા, ઉંદર, ખીજા પેટે ચાલનારા પ્રાણી, લાવરાં, તેતર, ચકલાં, એ પ્રાણીઓનાં માંસ અશવાળાને હિતકારક છે. સુકું માંસ, માંછલાં, દહીં, પિચ્છાવાળા ( ચીકણા ) પદાર્થો, તેલ, ખીલી, વૈયાક, અને અતિ ભેાજન, એટલાં વાનાં અશવાળાએ તજવાં. રાત્રે ઉજાગરો, દિવસે શયન ( ઊંઘવું ), ઠંડા પદાર્થો અને ઠંડું અન્ન, એટલાં વાનાં અર્શવાળાએ યને કરીને છેાડી દેવાં.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने अर्शचिकित्सा नाम एकादशोऽध्यायः ।