________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૨૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
શાલિપાદિ કવાથ.
शालिपर्णी पृश्निपर्णी बृहती कण्टकारिका । बालाश्वदंष्ट्रा बिल्वानि पाठा नागरधान्यकम् । एतदाहारसंयोगे हितं सर्वातिसारिणाम् ॥
शासिपर्णी, पृश्निपर्णी, रींगशी, लोयरींगशी, असमी, गोपई, ખીલીએ, પાહાડમૂળ, સુંઠ, ધાણા, એ સર્વના ક્વાથ કરીને ભાજનની સાથે રોગીને આપવા, તેથી તે સર્વે અતિસારને મટાડે છે.
હિંદુકાદિ પુટપાક
'टिडुकत्वचमाहृत्य काश्मरीपत्र वेष्टितम् ।
मृदा विलिप्य विधिवद्दहेन्मृद्वग्निना भिषक् ।
रसं गृहीत्वा मधुसंयुतं पानं सर्वातिसारनं च ॥
પીળા લાધરની છાલને લાવીને તેને કચરીને તેને કાશ્મરીનાં પાંદડાંમાં વીંટવી. પછી તેની ઉપર માટી વગેરે ચોપડીને વિધિપૂર્વક ધીમા અગ્નિમાં મૂકી તેને પુટપાક કરવા. પુટપાક તૈયાર થાય એટલે વધે તે ઔષધ બહાર કાઢી તેને નીચેથી લેવું. એ સ્વરસમાં મધ મેળવીને રોગીને પીવા આપવે. કેમકે તે સર્વે પ્રકારના અતિસારને મટાડે એવા છે.
કૅજ પુષ્પાક तुलामधार्धगिरिमल्लिकायाः संकुच्य पक्त्वा रसमाददीत । तस्मिन् सपूते पलसंमितं च देयं च पिष्ठा सह शाल्मलेन । पाठा समङ्गातिविषा समुस्ता बिल्वं च पुष्पाणि च धातकीनाम् । प्रक्षिप्य भूयो विपचेच्च तावत् दार्वीप्रलेपः स्वरसस्तु यावत् ॥ पीतस्त्वसौ कालविदा जलेन मण्डेन वाऽजापयसाथवापि । निहन्ति सर्व त्वतिसारमुग्रं कृष्णं सितं लोहितपीतकं च ॥ दोषं ग्रहिण्या विविधं च रक्तपित्तं तथाशसि सशोणितानि । असृग्दरं चैवमसाध्यरूपं निहन्त्यवश्यं कुटजाष्ट्रकोऽयम् ॥ इति वातातिसारः ।
१ तिन्दुक. प्र० १ ली.
For Private and Personal Use Only