________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
૨૮૮
*
*
*
બૃહદ્રાસ્નાદિ કવાથ. राना गुडूचि घनपर्पटकं पटोली भूनिम्बवत्सकसठीयुतनागराणाम् । तिक्तासुराहगजमागधिकायवासवासाबलागजबलाक्कथितः समांशः॥ काथो निहन्ति मरुतप्रभवामयानां सश्वासकासजठराति विषूचिकानाम् । श्रेष्ठो नृणां भवति दारुणसन्निपाते रोगेऽथवा कफसमीरणके प्रदेयः॥
ફતિ વૃદ્રાન્નારિ રાસના, ગળો, મોથ, પિત્તપાપડ, પટોળ, કરિયાતું, ઇંદ્રજવ, કરે, સુંઠ, કડુ, દેરદાર, ગજપીપર, ધમાસે, અરડૂસે, બલબીજ, ગજબલા, એ ઔષધને સરખે ભાગે લઈને તેને વાર્થ કરે. એ કવાથ પીવાથી વાયુથી ઉત્પન્ન થયેલા રંગ નાશ પામે છે. વળી શ્વાસ, ખાંશી, જઠરના રોગ, વિચિકારગ, મહાકઠણ એવે સન્નિપાત રે, તેમજ કફ અને વાયુના રોગ, એ સર્વે એ કવાથ પીવાથી મટે છે માટે એ રેગમાં એ કવાથ આપવો.
લઘુરાસ્નાદિ કવાથ, રાસાત્રિશતપર્વમોચ भार्गी सपुष्करघना सुरदारुधान्यैः। क्वाथो हितः सकलमारुतजिज्ज्वरेषु स्यात् सन्निपातप्रभवेष्वतिदारुणेषु ॥
इति लघुरास्मादि। રાસના, ગેખરૂં, વજ, મુંદ, ભારંગ, પુષ્કરમૂળ, મેથ, દેવદાર, ધાણા, એ ઔષધને કવાથ સઘળા સન્નિપાતના અતિદારૂણ જ્વમાં વાયુને હણનાર છે અને ઘણે હિતકર છે.
૨૫
For Private and Personal Use Only