SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ હારીતસંહિતા. રીંગણી, ભેંયરીંગણી, ષડકર, કાકડાસીંગ, કરિયાતું, કડ, ૫ટોળ, પુષ્કરમૂળ (દીવેલાનું મૂળ), ભારંગમૂળ, ઇંદ્રજવ, ધમાસો, એ ઔષધને ક્વાથ ખાંશી વગેરે ઉપદ્રવને નાશ કરનાર છે. એને બ્રહત્યાદિક પાચન કહે છે, તે જવર, સન્નિપાત, ફૂલની પીડા, અને તંદ્રા શમાવવામાં વખાણવા યોગ્ય છે. * શયાદિપાચન, सठी किरातं कटुका विशाला गुडूचिशृङ्गी बृहतीद्वयं च । महौषधं पौष्करधन्वयासरानासुराहं गजपिप्पली च ॥ पीतं तु निःक्वाथ्य हितं नराणां सख्यादिचातुर्दशकं प्रशस्तम्। हिनस्ति तन्द्राश्वसनं शिरोऽति जाड्यं सशूलं ज्वरमाशु हन्ति॥ इति सठ्यादिपाचनम् । પડકચુરો, કરિયાતું, કડુ, ઇંદ્રવારણ, ગળે, કાકડાશીંગ, રીંગણી, ભેયરીંગણી, શું, પુષ્કરમૂળ, ધમાસ, રાસના, દેવદાર, ગજપીપર, એ ઔપને કવાથ કરીને પી સન્નિપાત જવર વાળાને હિતકારક છે. એ ક્વાથ શયાદિ ચાતુર્દશક કહેવાય છે અને તે વખાણવાલાયક છે. તંદ્રા, શ્વાસ, માથાની પીડા, જડતાં, શૂળ, અને જ્વર, એ સર્વને એ કવાથ મટાડે છે. ભૂનબાદિક્વાથ, भूनिम्बःसुरदारुनागरघनातिक्ताकलिङ्गानि च 'तद्वद्धस्तिकणाद्विपञ्चकगणैर्युक्तः कषायो हितः। पीतः सर्वरुजां विनाशनकरः स्यात् सन्निपातज्वरं हन्ति श्वासविशोषवक्षसि रुजं तन्द्रां हिनस्ति द्रुतम् ॥ કરિયાતું, દેવદાર, સુંઠ, મેથ, કડુ, ઇંદ્રજવ, ગજપીપર, અને દશમૂળ, એ ઔષધને કવાથ કરીને પીવાથી સર્વ રોગ થાય છે. વળી તે સન્નિપાતને વર, શ્વાસ, શોષ, છાતીની પીડા, અને તંદ્રા, એ સર્વને જલદીથી નાશ કરે છે. ૧ થના. ૦ રૂ ની. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy