SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન અધ્યાય બીજો. श्लेष्मप्रभूतेषु रुजेषु सम्यक् ज्वरं निहन्यात् कफजं च शीघ्रम् ॥ ચેાથેા ઉપાય-આમલક્યાદિ ક્વાથ. आमलक्यभया कृष्णा षड्ग्रन्था चित्रकं तथा । मलभेदी कफातंकज्वरनाशनदीपनः ॥ અરસો, ગળા, ત્રિફળા ( હરડે, બહેડાં, આમળાં,) પટોલી, પડચુરો, કડુ, એ ઔષધોના ક્વાથ કરીને તેમાં મધ નાખીને પીવું. એ વાથ ! જેમાં બળવાન હેાય એવા રોગમાં હિતકર છે તથા કફજ્વરને તે જલદીથી નાશ કરેછે. ૨૭૭ પાંચમા ઉપાય-પિમ્પલ્યાદિ ક્વાથ पिप्पली शृङ्गवेरं च षड्ग्रन्था वत्सकं फलम् । क्वाथो मधुप्रगाढः स्याच्छ्रेष्मज्वरविनाशनः ॥ wwwww આમળાં, હરડે, પીપર, વજ, ચિત્રા, એ ઔષધોના વાથ મળને તેાડનાર, તથા કના પ્રકાપથી થયેલા જ્વરના નાશ કરનાર અને જરાગ્નિને પ્રદિપ્ત કરનાર છે. For Private and Personal Use Only પીપર, આદુ, વજ, કડાછાલ, કાયફળ, એ ઔષધોના વાથમાં મધ નાખીને પાવાથી તે કવરના નાશ કરેછે. છઠ્ઠો ઉપાય-પપલ્યવલેહ, क्षौद्रेण पप्पलीचूर्ण लिह्याच्छ्रेष्मज्वरापहम् । प्लीहानाहविबंधाचिकासश्वासावमर्दनम् ॥ इति श्लेषमज्वरचिकित्सा | મધ સાથે પીપરનું ચૂર્ણ મિશ્ર કરીને ચાટવાથી તે કફજ્વરના નાશ કરેછે. વળી તે બરોળ, પેટ ચઢવાના રોગ, બુદ્ધ કાષ્ટનું દરદ, ખાંસી, અને શ્વાસ, એ વ્યાધિને પણ મટાડે છે ૨૪
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy